Hera Pheri 3: બોલિવૂડના આ ખ્યાતનામ એક્ટર પણ જોવા મળશે હેરાફેરી ફિલ્મમાં જુવો કોણ છે આ એક્ટર
Hera Pheri 3 : પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલશેટ્ટી અભિનીત hera pheri-૩ ફિલ્મનુ શૂટિંગ હવે નજીકના દિવસોમાં શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે આ ફિલ્મમાં એક નવા અભિનેતા સામેલ થવા જઈ રહ્યા છે. હેરા ફેરી અને ફિર હેરાફેરી ની જ્વલંત સફળતા બાદ આ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ફિલ્મ મેકિંગમાં કોઈ કસર છોળવા માંગતા નથી. Hera … Read more