Satish kaushik : MR.INDIA ના કેલેન્ડરથી અલગ ઓળખ મેળવનાર, ડાયરેક્ટર,પ્રોડ્યુસર અને એક્ટર સતીશ કૌશિકની જીવન સફર પણ ખુબજ અદભુત રહી
satish kaushik death : બોલીવુડની દુનિયાના ખ્યાતના મ સહાયક એક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાઈટર એવા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના આ નિધનનાં સમાચાર અવતાજ સમગ્ર બોલિવૂડ અને તેમના ફેન્સ્માં શોકનું મોજુ ફરી વળ્યુ. બોલીવુડની દિગ્ગજ હસ્તીઓએ તેમના આ નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.અક્ષય કુમારે … Read more