શું તમે ટ્રેનની પાછળ લગાડવામાં આવતા X ચિહ્ન વિશે જાણો છો ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ વિશે
શું તમે ક્યારેય ટ્રેનની પાછળ X નું નિશાન જોયું છે? જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને ચોક્કસથી ખ્યાલ હશે કે ટ્રેનના છેલ્લા ડબ્બાની પાછળ મોટા સફેદ અથવા પીળા કલનરનું X નિશાન દોરવામાં આવે છે. શું તમે ક્યારેય આ ચિન્હ વિશે જાણવા પ્રયત્ન કર્યો છે ? આ બ્લોગ પોસ્ટમાં, અમે તમને ટ્રેનની પાછળ દોરવામાં … Read more