Itel pad one : 6000mah ની બેટરીની સાથે ખુબજ ઓછી કિમતે ipad જેવુ ટેબ્લેટ લોન્ચ જાણો તમામ ફીચર્સ

Itel Pad One: જો તમે ટેબ્લેટના શોખીન છો અને ખુબજ ઓછી કિંમતે તમે ipad જેવુ ટેબલેટ ખરીદવા ઇચ્છતા હોવ તો itel pad one તમારા માટે લઈને આવ્યું છે 6000 mah ની બેટરી સાથે દમદાર ફીચર્સ ધરાવતું ટેબલેટ કે જે lte સુવિધાઓથી પણ લેસ છે.

Itel pad one : 6000mah ની બેટરીની સાથે ખુબજ ઓછી કિમતે ipad જેવુ ટેબ્લેટ લોન્ચ જાણો તમામ ફીચર્સ

Itel કંપનીએ તાજેતરમાં તેમના બે અલગ અલગ કલર ધરાવતા વેરિયાંટ લોન્ચ કર્યા છે. જેની કિંમત સામાન્ય વ્યક્તિને પોસાય તે રીતે રાખવામાં આવી છે. આ કંપનીના ફીચર્સ પણ ખુબજ દમદાર છે. ચાલો જાણીએ itel pad one price અને itel pad one features વિશે.

Itel Pad One Features

Itel એ તેનું પહેલું ટેબલેટ ભારતમાં લોન્ચ કર્યું છે. ઓછા બજેટમાં આ ટેબલેટ મોટી સ્ક્રીન અને આઈપેડ જેવી ડિઝાઈન સાથે આવે છે. Itel ભારતમાં સ્માર્ટફોન, ફીચર ફોન અને અન્ય પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. Itel pad one નાં ફીચર્સની વાત કરીએ તો તેમાં 6000 mah બેટરીની ક્ષમતા સાથે ખૂબ જ ઓછી કિંમતે આ ટેબલેટને બજારમાં વેચવા માટે બહાર મૂક્યું છે. ઓછા બજેટ અને મોટી સ્ક્રીન તેમજ ipd જેવી ડિઝાઇન સાથે itel pad one નાં ફીચર્સ પણ દમદાર છે.

Itel Pad One Features
  • વાઇબ્રન્ટ 10.1 HD + IPS ડિસ્પ્લે,
  • અદ્ભુત અદ્યતન સુવિધાઓ અને ઉત્તમ પ્રદર્શન માટે સુપરફાસ્ટ 4G VoLTE.
  • સ્ટાઇલિશ મેટલ બોડી અને શક્તિશાળી 6000 mAh મેગા બેટરી
  • ડબલ સુપર સ્પીકર સાથે મનોરંજન અથવા ગેમિંગનો આનંદ લઇ શકો
  • 10.1 HD + IPS ડિસ્પ્લે
  • 4G VoLTE + Wi-Fi
  • 4 જીબી રેમ + 128 જીબી ROM
  • મેટલ બોડી
  • 8MP વાઇડ-એંગલ ફ્રન્ટ કેમેરા
  • 6000mAh મેગા બેટરી
  • વોલ્ટ/વિલ્ટ 25.65 સેમી (10.1) HD+IPS ડિસ્પ્લે
  • 128 × 800 હાઇ રેલ્યુશન
  • 512 GB એક્સપાન્ડેબલ મેમરી
  • સ્લિક મેટલ બોડી
  • OTG સપોર્ટ
  • 10 w ચાર્જર
  • Type c કનેક્ટર

Itel pad one Web Story જોવા અહી ક્લિક કરો

આ પણ વાંચો  UIDAI : આધાર કાર્ડ અપડેશન નિયમોમાં ફેરફાર, હવે આ તારીખ સુધી ફ્રી માં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો

Itel pad on price

Itel pad one ની બજાર કિંમતની વાત કરવામાં આવે તો આ ટેબલેટ તમને ખૂબ જ ઓછા દરે મળી શકે છે હાલ 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતી ipad itel એડવાન્સ ટેબલેટની કિંમત માત્ર ₹12,999 છે જે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો.

આ પણ વાંચો :

Nokia logo Change: એક સમયે મોબાઇલ માર્કેટમાં કિંગ ગણાતી NOKIA કંપની આજે કરી રહી છે આ બિઝનેસ

Itel iPad Variants

હાલ itel તેમના બે વેરિયન્ટ માર્કેટમાં લોન્ચ કર્યા છે.deep grey અને light blue કલરના વેરિઅંટ હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ બંને વેરિયન્ટ દેખાવમાં ખુબજ આકર્ષક છે. સ્લીક મેટલ બોડીને કારણે આ ટેબ્લેટનો દેખાવ અન્ય ટેબલેટ કરતાં ખુબજ આકર્ષક છે.

Itel iPad launched with 2 variant,  deep grey and light blue

.