108 સિટીઝંન મોબાઈલ એપ
માત્ર એક ક્લિકમાં મળશે એમ્બ્યુલન્સની રીયલ ટાઈમ માહિતી
વિવિધ અધતન સુવિધાઓ
108 સિટિઝન મોબાઈલ દ્વારા ફોન કોલ કાર્ય સિવાય પણ,નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ધટના સ્થળે બોલાવી શકાય છે.
કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે
7000 કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ, SNCU હોસ્પિટલો, બાળ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે.
108 મોબાઈલ એપ ગુજરાત, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.