13 અને 14 ડિસેમ્બરે થશે અદભૂત ખગોળીય ઘટના! આકાશમાં થશે તારાનો વરસાદ, વૈજ્ઞાનિકોનો ‘ખરતો’ દાવો

બ્રહ્માંડમાં 13 અને 14 ડિસેમ્બરના રોજ ખગોળીય ઘટના સર્જાશે. તમે કદાચ તૂટતા તારા વિશે સાંભળ્યું જ બશે. 13 અને 14 ડિસેમ્બરના રોજ પ્રતિ કલાકે 100થી 150 તારાઓ એકસાથે તૂટશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ ખોગળીય ઘટનાને જેમિનીડ ઉલ્કાપાત અને તૂટતા તારા તરીકે ઓળખવામાં આવે છે. 24 ડિસેમ્બર સુધી તારાનો વરસાદ થવાની સંભાવના છે. … Read more