આ વ્યક્તિએ 3 વખત Taj Mahal, 2 વખત લાલ કિલ્લો તો 1 વખત રાષ્ટ્રપતિ ભવન વહેંચી નાખ્યું!
કેટલાક લોકો ઇતિહાસ બનાવે છે અને કેટલાક ઇતિહાસ બની જાય છે અને વર્તમાનમાં સમયમાં ભૂતકાળના એ જ કિસ્સોઆ લોકોને સાંભળવા ગમે છે. મિસ્ટર નટવરલાલ નામથી જાણીતો વ્યક્તિ આવો જ છે. આમ તો દુનિયા એમને નટવરલાલ તરીકે ઓળખે છે પરંતુ એમનું સાચું નામ હતું મિથલેશ કુમાર શ્રીવાસ્તવ. વર્ષ 1912 માં, બિહારના સિવાન જિલ્લાના બાંગરા ગામમાં મિથિલેશ … Read more