શું તમે તો નથી ખરીદીને આ બાઈક? હોન્ડાની આ બાઈકમાં નીકળી ખામી, કંપનીએ તાત્કાલિક લીધા સુધારાના આવા પગલાં

હોન્ડાએ H’ness CB350 અને CB350RSને રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. ગાડીમાં ખરાબી હોવાનું સામે આવતા નિર્ણય લેવાયો છે આ બંને બાઇકમાં કેટલીક ખામીઓ બહાર આવ્યા બાદ હવે આ બેમાંથી કોઈ એક મોટરસાઈકલ BingWing ડીલરશીપ પર લઈ જાઓ. કંપની ખામીયુક્ત ભાગોને વિના મૂલ્યે બદલશે. કંપની દ્વારા ભારતીય ગ્રાહકોને આ બાઇક પરત કરવા જણાવાયું છે. ગાડીનું સમારકામ … Read more

MG કોમેટ ઇલેક્ટ્રીક કાર, જુઓ આ કારના શાનદાર ફીચર્સ અને ભાવ

વાહનોમાં પેટ્રોલ અને ડીઝલની પરંપરાગત નિર્ભરતા ઓછી કરવાની દિશામાં સરકાર ગતિથી કામ કરી રહી છે. જેના યશ પરિણામ સ્વરૂપે બજારમાં ઇલેક્ટ્રોનિક કારની મોટી માંગ જોવા મળી રહી છે અને આ માંગ દિવસેને દિવસે વધતી પણ જઈ રહી છે. બીજી બાજુ પેટ્રોલ ડીઝલની નિર્ભરતા ઓછી કરવાના વિચારને પ્રોત્સાહન આપવા અને અન્ય ઇંધણ વિકલ્પો પસંદ કરવા માટે … Read more

કારના પાછળના કાચ પર લાલ નાની-નાની લીટીઓ શેની હોય છે? જાણો તે કઈ રીતે કામ કરે છે?

તમે ઘણી ગાડીઓમાં જોયું હશે કે તેના પાછળના કાચમાં લાલ કલરની લીટીઓ હોય છે. એવા ઘણા લોકો હશે જેમને તે લાલ રંગની રેખાઓ અને તે શું છે તે વિશે કોઈ ખ્યાલ નહીં હોય!!! હવે જ્યારે માહિતી ન હોય ત્યારે તે હોવાના ફાયદા છે કે ગેરફાયદા તે વિશે આપણને ખબર ન પડે તે સ્વાભાવિક છે. અહી … Read more

શૂન્યથી 25,000 કરોડ રૂપિયા સુધીની સફર…જાણો કેવી રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં લીડર બન્યું ગુજરાત

ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રે જબરદસ્ત ગ્રોથ કર્યો છે. તેની વેલ્યુએશન શૂન્યથી 3 અરબ ડોલર પર પહોચી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઓટોમોબાઈલ ક્ષેત્રને આગળ લઈ જવામાં મોટું યોગદાન છે. ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્યાંકન આજે 3 અરબ ડોલર (રૂ. 249.3 બિલિયન) છે. રાજ્યમાં છેલ્લા બે દાયકામાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આઠ લાખથી વધુ વાહનોની … Read more

માર્કેટમાં ધૂમ મચાવવા આવી ગયું છે Electric Scooter Indie: કિમત, લુક અને માઇલેજ જોઈને તમે પણ કહેશો વાહ શું ફીચર્સ છે.

બેંગલુરુ બેઝડ સ્ટાર્ટ અપ કંપની river ઇન્ડિયાએ તાજેતરમાં જ તેમનું સૌપ્રથમ Electric Scooter Indie ૨૨ ફેબ્રુઆરી નાં રોજ લોન્ચ કર્યું છે. આ સ્કૂટર દેખાવમાં ખુબજ સ્ટાઇલિશ અને અવનવા ફીચર્સ સાથે ખુબજ સજાવટથી બનાવવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીની 70000 સ્ક્વેર ફીટ જેટલી જગ્યાના આર એન ડી ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવ્યું છે.અને આ સ્કૂટરનું ઉત્પાદન બેંગ્લોરમાં … Read more