Gujarat Archives - GkJob.in

નવરાત્રિ પહેલા વરસાદની મોટી આગાહી, બે સિસ્ટમ થઈ સક્રિય

નવરાત્રિ પહેલા વરસાદની મોટી આગાહી, બે સિસ્ટમ થઈ સક્રિય: એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે, જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે, 29 સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક … Read more

ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે?

હાલમાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હાલમાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક આગાહી કરી … Read more

આવનારી ફોરેસ્ટ ભરતીનું સંમતિ પત્ર ઓનલાઈન ભરો અને સબમિટ કરો

આવનારી ફોરેસ્ટ ભરતીનું સંમતિ પત્ર ઓનલાઈન ભરો અને સબમિટ કરો: નોટિફિકેશન મુજબ, સંબંધિત વનવિભાગ દ્વારા પરીક્ષા ખૂબ જ ટૂંક સમયમાં લેવામાં આવશે. આ પોસ્ટ જિલ્લા આધારિત પોસ્ટ છે. તેથી જે ઉમેદવારોએ એક કરતાં વધુ જિલ્લા માટે અરજી કરી છે, છેલ્લી અરજી કરેલ જિલ્લાને જ ધ્યાનમાં લેવામાં આવશે. વન વિભાગ આ પરીક્ષા માટે સંમતિ ફોર્મ લેશે. … Read more

TAT (હાયર સેકન્ડરી) પ્રિલિમ્સ પરીક્ષાનો સિલેબસ ડાઉનલોડ કરો

પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે અને 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે તે વિષય માટે અરજી કરી છે તે વિષય આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. … Read more

TAT (HS) ના ફોર્મ ભરવાના ચાલુ, ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

TAT દ્વારા હાયર સેકન્ડરી પરિક્ષાની જાહેરાત થઈ ગઈ છે, ફોર્મ ભરવાની લિન્ક નીચે આપેલી છે. પરીક્ષા ફી શૈક્ષણિક લાયકાત નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચસ્તરીય માધ્યમિક શાળાઓમાાં સબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાાં વખતો વખત થતા સુધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ શિક્ષક અભિરુચિ … Read more

TAT (HS) પરિક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરાશે

TAT (HS) પરિક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરાશે: શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: ED/MM/e-file/5921/G,તા.૨૯/૦૪/૨૦૨૩ થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરુચિ કસોટી(Teacher Aptitude Test TAT)ના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત … Read more

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી, 19 જૂન પહેલા અરજી કરો

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી, 19 જૂન પહેલા અરજી કરો: આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પડી છે જેમાં કુલ 3 પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતી સંપૂર્ણપણે ઓફલાઇન ભરતી છે એટલે કે આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ઓફલાઇન રીતે અરજી કરવી પડશે. આ ભરતી રિસર્ચ એસોસિયેટના પદ ભરવા માટે … Read more

બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? ગુજરાતનાં દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર

બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોચ્યું? ગુજરાતનાં દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર: વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બીપોરજોય સુધી વાવાઝોડું છે. દ્વારકાના હર્ષદ અને જૂનાગઢના શેરીયાજ બારા ગામમાં લોકોના ઘરોમાં દરિયાનું પાણી ઘૂસ્યું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્રકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે … Read more

ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી) ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી

તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ના કોલ લેટર આજ રોજ જાહેર થનાર છે.તારીખ 7/5/2023 ના યોજનાના તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહીતી નીછે આપેલ છે. નીચેની લીંક પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 7/5/2023 ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ … Read more

તલાટીની પરીક્ષા આ તારીખે યોજવા સરકાર કટિબદ્ધ

આવનાર તલાટીની પરીક્ષાની તારીખ અંગે હસમુખ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી આપી છે, કે તેઓ આગાઉથી આપેલ તારીખ પર તલાટીની પરીક્ષા લેવા કટિબદ્ધ છે. છેલ્લા ઘણા સમયથી તલાટીની પરીક્ષાઓની તારીખો જાહેર થતી રહે છે અને પરીક્ષા પાછળથી ઠેલાત રહે છે. અવારનવાર હસમુખ પટેલ ટ્વીટર પર માહિતી શેર કરી વિવિધ પરીક્ષાઓની અપડેટ આપતા જ રહે … Read more

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો