પૈસાનું રોકાણ કરવા માટે સોનું સૌથી બેસ્ટ! પાંચ જ વર્ષમાં ડબલ થયા ભાવ, 2024માં તૂટી શકે છે રેકૉર્ડ

છેલ્લા ઘણા વર્ષથી સોનાની કિંમતમાં સારો એવો ઉછાળો થઈ રહ્યો છે અને સોનામાં રોકાણ કરતાં લોકોને સારું એવું રિટર્ન પણ મળી રહ્યું છે. પાંચ જ વર્ષમાં સોનાની કિંમત ડબલ થઈ છે. ત્યારે હાલમાં ગ્લોબલ સ્તર પર 2,058 પ્રતિ ઔંસ જ્યારે ભારતમાં MCX પર સોનાનો ભાવ એક તોલા ( 10 ગ્રામ ) માટે 63393 રૂપિયા છે. … Read more

નવા વર્ષમાં ભૂલ્યા વગર કરી લેજો આ કામનું કામ! 5-5 હજારના મળશે 20 લાખ, 2024 શું જિંદગીભર નહીં પડે પૈસાની તંગી

દરેક લોકો ઈચ્છે છે કે તેમની તમામ મનોકામનાઓ નવા વર્ષે પૂર્ણ થાય. તેમનો આર્થિક વિકાસ થાય અને તેઓ સુખ-સંપન્ન બને. પણ કેટલાક લોકો રિસ્ક લેવાથી ગભરાતા હોય છે. જો તમે ખરેખર પોતાની સ્થિતિ બદલવા ઈચ્છો છો તો કેટલાક નિર્ણયો લેવા પડશે. કેટલીક ચીજોની આદત નાખવી પડશે. કારણ કે આ એક નિર્ણયથી તમારું આખું જીવન સુધરી … Read more

IPOમાં પૈસા લગાવવા આંખ બંધ કરીને કૂદી ન પડતા, પહેલાં ધ્યાનમાં રાખજો આ 6 ખાસ બાબતો, નહીં થાય નુકસાન

હમણાંથી મોટાભાગની કંપનીઓ IPO બહાર પાડી રહી છે. રોકાણકારો IPOમાં રોકાણ કરીને અઢળક કમાણી કરી રહી છે. રોકાણકારોએ LIC, પેટીએમ તથા અન્ય IPOને બિલ્કુલ પણ ના ભૂલવા જોઈએ. પેટીએમ, LIC, નાયકા તથા ઝોમેટોના IPOએ ઓપનિંગમાં જ રોકાણકારોના પૈસા ડૂબાડી દીધા છે. આ કારણોસર રોકાણકારોએ IPOમાં રોકાણ કરતા પહેલા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. DRHP- … Read more

ચા-સિગારેટના રૂપિયાથી બની શકો છો કરોડપતિ, એક્સપર્ટ જણાવ્યું 100 રૂપિયાના ખર્ચ અને બચતનું જોરદાર ગણિત, કામ લાગશે

દરેક લોકોનું સપનું હોય છે કે તે કરોડપતિ બની જાય પણ બધા લોકોનું આ સપનું પૂરું થઈ શકતું નથી. સામાન્ય રીતે લોકોને એ ખબર નથી હોતી કે કરોડપતિ બનવા માટે ક્યાં, કેવી રીતે અને કેટલું રોકાણ કરવું જોઈએ. જો કે રોકાણ કરવાનું નામ પડતાં જ લોકો કહે છે કે અમારી પાસે રોકાણ કરવા જેટલા પૈસા … Read more

આવતીકાલના શેર માર્કેટ પર કેવી હશે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામની અસર? જાણો છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતે જીતી રહી છે. હાલ ચાર રાજ્યોના પરિણામો આવ્યા છે જેમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં આવતા પાંચ વર્ષ માટે ભાજપ સરકાર રહેશે. હવે દેશની અંદર બનતી આવી મોટી ઘટનાઓ પર શેરબજાર ચોક્કસપણે પ્રતિક્રિયા આપે છે. એવામાં … Read more

ઇનકમ ટેક્સ રેડ: 94 કરોડ તો ખાલી રોકડા, 8 કરોડના ડાયમંડ, 30થી વધુ ઘડિયાળો, લક્ષરીયસ કાર્સ: રિયલ એસ્ટેટ બિઝનેસમેનને ત્યાં રેડ!!!

કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55થી વધારે જગ્યાઓ પર રેડ પાડીને ઈનકમ ટેક્સ વિભાગે લગભગ 94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. સર્ચિંગ દરમિયાન 3થી 4 રાજ્યોમાં પડી રેડ CBDT એ જણાવ્યું હતું કે 12 ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ 55 … Read more

ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 500 અંક ઘટાડા સાથે બંધ, આ શેરોમાં રોકાણકારો ધોવાયા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે શેરબજારના તમામ પોઇંટ્સ રેડ કેંડલમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 483 પોઈન્ટ ઘટીને 65,512 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 141 પોઈન્ટ ઘટીને 19,512 પર આવી ગયો હતો. સરકારી બેંકિંગ, મેટલ અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી નોંધાઈ હતી. અગાઉ શુક્રવારે સ્થાનિક બજારમાં ખરીદી નોંધાઈ હતી. BSE … Read more

1 ઓક્ટોબરથી દેશમાં થઇ ગયા છે આ ફેરફાર, લોકો પર પડશે અસર!!

દેશમાં અનેક વાર અને અવાર નવાર ફેરફારો થતાં રહે છે. હવે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન દેશમાં ઓક્ટોબર મહિનાથી ઘણા ફેરફારો જોવા મળશે. એવામાં આ ફેરફારોની અસર લોકો પર પણ જોવા મળી શકે છે. જેના કારણે લોકોના ખિસ્સા પર પણ ભારે અસર પડશે. આ સાથે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો … Read more

રિઝર્વ બેંકે આપી રાહત, 2000 રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો, જાણો નવી તારીખ

રિઝર્વ બેંકે આપી રાહત, 2000 રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો, જાણો નવી તારીખ: કેન્દ્રીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટને બદલવા, જમા કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર થી વધારી 7 ઓક્ટોબર કરી છે. નોંધનીય એ છે કે મે મહિનામાં ભારતીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્ક તરફથી જાહેર અખબારી યાદી … Read more

આ 5 રિયલ્ટી શેર ભવિષ્યમાં આપશે સારું રિટર્ન! જાણો આ 5 શેર ક્યાં ક્યાં છે?

રિયલ્ટી સ્ટોક્સ ઘણા વર્ષો પછી ફરીથી પોતાનો દબદબો બનાવી રહ્યા છે. વર્ષ 2023માં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ (Nifty Realty અત્યાર સુધીમાં 32.10% વધ્યો છે. આ સમયગાળામાં બેન્ચમાર્ક નિફ્ટીમાં માત્ર 7.29 ટકાનો વધારો થયો છે. આગામી સમયમાં પણ રિયલ્ટી શેર રોકાણકારોને સારો નફો આપે તેવી શક્યતા ટેવાઇ રહી છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ પણ રિયલ્ટી સેક્ટરના પાંચ … Read more