સંતાનોના પ્રશ્નોમાં ચિંતા, પરંતુ વ્યવસાયમાં લાભ, જાણો આજે કઇ રાશિવાળાને ફાયદો-નુકસાન
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો. આજનું પંચાંગ 15 06 2024 શનિવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ નોમ, નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની સવારે 8:12 પછી હસ્ત, યોગ વ્યતિપાત, કરણ બાલવ બપોરે 1:18 પછી … Read more