શેરમાર્કેટમાં પગ જમાવવા આ 6 શેર પર રાખજો ખાસ નજર, જાણો કેમ આ શેરોની ચર્ચા ઉપડી

જો તમે પણ શેરબજારમાં રસ ધરાવો છો તો આ સમાચાર તમારી માટે છે. આજે તમારે જે મહત્વપૂર્ણ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તે છે TCS, વિપ્રો, વોડાફોન આઈડિયા, ટાટા મોટર્સ, HUL અને અદાણી ટોટલ ગેસ. આ ગુણવત્તાયુક્ત સ્ટોક્સ આજે તેમના વિવિધ અપડેટ્સને કારણે સમાચારમાં છે. ટાટા મોટર્સ: ટાટા મોટર્સે 10 એપ્રિલે 31 માર્ચ, 2024ના … Read more

સોનામાં તેજી! શું હાલ ગોલ્ડમાં રોકાણ કરાય ખરું? કેટલું ઈન્વેસ્ટ કરવું હિતાવહ

Gold Price : સોનાના ભાવ હાલમાં આસમાને પહોંચ્યા છે. MCX પર સોનાની કિંમત 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. ચાંદીની કિંમત પણ 82,909 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં જે લોકોએ 6 મહિના પહેલા પણ સોનામાં રોકાણ કર્યું હતું તેમને હવે ખૂબ સારું વળતર મળી શકે છે. શું રોકાણ કરવાનો આ … Read more

રોકાણ કરતા પહેલા વિચારજો! આ 5 કારણોને લીધે શેર બજાર ધડામ, સેન્સેક્સ 700 અંક તૂટયો

શેરબજારમાં ઘટાડાનો આ સમયગાળો છે, છેલ્લા ઘણા દિવસોથી શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો, તો NSE નિફ્ટીમાં પણ લગભગ 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. છેવટે, શેરબજાર તૂટવાનું કારણ શું છે અને ખાસ કરીને આજે બજાર શા માટે ઘટ્યું છે? નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી … Read more

13 લાખ કરોડ સ્વાહા, ‘આ શખ્સની ભવિષ્યવાણી સાચી પડી, જાણો કેમ ક્રેશ થયું સ્ટોક માર્કેટ

બુધવારનો દિવસ શેરબજાર માટે બ્લડબાથ (કોહરામ) સમાન રહ્યો. સ્ટોક માર્કેટ એવું તૂટી પડ્યું કે એક દિવસમાં બજારમાંથી 13 લાખ કરોડનો ધૂમાડો બોલી ગયો. આટલી મોટી હદે સ્ટોક માર્કેટ પહેલા કદી ક્રેશ થયું નથી. સ્ટોક માર્કેટ ક્રેશ થવાની ભવિષ્યવાણી એક શખ્સે થોડા દિવસ પહેલા કરી હતી જે સાચી પડી છે. સેબી ચીફે આપી હતી ચેતવણી સેબીના … Read more

Gopal Snacks IPO: ગુજરાતની નમકીન બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO, રોકાણકારોને કરી દેશે માલામાલ

નમકીન, ચિપ્સ અને સ્નેક્સ બનાવતી રાજકોટ સ્થિત કંપની ગોપાલ સ્નેક્સનો IPO આવતા સપ્તાહે બુધવારે ખુલી રહ્યો છે. કંપનીએ રૂ. 381 થી રૂ. 401 ફેસ વેલ્યુના શેર દીઠ રૂ. 1ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એન્કર રોકાણકારો તેના પર એક દિવસ અગાઉ બિડ કરી શકે છે. ફ્લોરની કિંમત શું છે? આ IPOની ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની … Read more

હ્યુન્ડાઇ મોટર ભારતનો સૌથી મોટો IPO લાવી રહી છે, LIC નો રેકોર્ડ તોડશે

હ્યુન્ડાઇ મોટર્સ ભારતમાં સૌથી મોટો IPO લાવીને LIC નો 2022 નો રેકોર્ડ તોડશે એમ જણાઈ રહ્યું છે. ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 1996 થી શરૂ થયેલી અને પોતાનું આગવું સ્થાન ધરાવતી કંપની છે. Hyundai દક્ષિણ કોરિયાની ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપની છે. તે આવતા ઓક્ટોબર નવેમ્બર માસમાં IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલેકે … Read more

રક્ષામંત્રાલયે 1070 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો, આ શિપિંગ કંપનીનાં શેરોનાં ભાવ આસમાને

મઝગાંવ ડોકને રક્ષામંત્રાલય તરફથી 1070 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે. કોન્ટ્રેક્ટ અંતર્ગત મઝગાંવ ડોકને 14 ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આજે આ કંપનીનાં શેરો તેજીમાં જોવા મળ્યાં. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સનાં શેર ગુરુવારે 6%થી વધારેનાં ઊછાળા સાથે 2475 રૂપિયા પર પહોંચી ગયો. શિપિંગ કંપનીનાં શેરોમાં આ તેજી ડિફેંસ મિનિસ્ટ્રીની તરફથી કરવામાં આવેલા એક મોટા … Read more

4 વર્ષમાં 7 ગણો નફો, 77 રૂપિયાનો શેર હાલ 577નો, 1 લાખ રોકવા વાળા થયા લખપતિ

શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે આ કંપનીના સ્ટોકમાં 5 ટકા અપર સર્કિટ રહેતા આ શેર 577 રૂપિયાની કિંમત પર ટ્રેડ કરી રહ્યો હતો. શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શેરના કારણે અનેક રોકાણકાર માલામાલ થઈ ગયા છે. છેલ્લા એક મહિનાથી એનર્જી સેક્ટરની સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યૂએબલ એનર્જી લિમિટેડના શેરની કિંમતમાં … Read more

4,00,000 કરોડ રૂપિયાનો સફાયો! શેર બજારમાં આવ્યો ભૂકંપ, HDFC સહિત આ રોકાણકારોને BIG LOSS

ઘરેલૂ શેરબજારમાં આજે ચારેયબાજુ લાલ નિશાનીઓ જોવા મળી. બેંકિંગ અને ફાઈનેંશિયલ શેરોનાં રેકોર્ડ બ્રેકિંગ ઘટાડાનાં લીધે આખું બજાર કડડભૂસ થઈ ગયું. આજે BSE સેંસેક્સ અને NSE નિફ્ટી 50માં ભયંકર ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટની આ સ્થિતીને લીધે BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.33 લાખ કરોડનો ઘટાડો થયો હતો, એટલે કે રોકાણકારોએ આજે ​4 લાખ … Read more

શેર ખરીદ્યા બાદ લૉસ જવાની ચિંતા ન કરો! ઉલ્ટા ફાયદામાં રહેશો, બસ ફૉલો કરો આ ટિપ્સ

શેરબજારમાં પૈસાનું રોકાણ કરતી વખતે રોકાણકારોના મનમાં હંમેશા એવો ડર રહે છે કે શેર ઘટી જશે. મોટા રોકાણકારો આને લઈને ખૂબ જ ચિંતિત છે કારણ કે જો કોઈ વ્યક્તિ બજારમાં રૂ. 10 લાખ, રૂ. 1 કરોડ કે તેથી વધુનું રોકાણ કરે છે તો શેરમાં ઘટાડો થવાનો સ્વાભાવિક ડર રહે છે. પરંતુ, શેરોમાં કરોડો રૂપિયાનું રોકાણ … Read more