વર્લ્ડકપ ફાઇનલ મેચ માટે કેવો હશે ટીમ ઈન્ડિયાનો રોડ મેપ? અમદાવાદના સ્ટેડિયમમાં અત્યાર સુધી કેવો રહ્યો છે રેકૉર્ડ
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલ જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારતીય ટીમ 19મી નવેમ્બર (રવિવાર)ના રોજ ફાઇનલ મેચ રમશે. જણાવી દઈએ કે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. એકતરફ બેટ્સમેનો રન બનાવે તો બીજીતરફ બોલરો વિકેટ લે ટીમ ઈન્ડિયા હાલમાં તેના ODI ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહી … Read more