Sarthak – GkJob.in

પાંચ રાજયોનું ચૂંટણીનું પરિણામ લાઈવ જોવા માટેની લિંક

આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ છત્તીસગઢની 90 બેઠકોના ચૂંટણી પરિણામ આવવાનો છે. જ્યાં 1181 ઉમેદવારોના ભાગ્ય … Read more

13 અને 14 ડિસેમ્બરે થશે અદભૂત ખગોળીય ઘટના! આકાશમાં થશે તારાનો વરસાદ, વૈજ્ઞાનિકોનો ‘ખરતો’ દાવો

બ્રહ્માંડમાં 13 અને 14 ડિસેમ્બરના રોજ ખગોળીય ઘટના સર્જાશે. તમે કદાચ તૂટતા તારા વિશે સાંભળ્યું જ બશે. 13 અને 14 ડિસેમ્બરના રોજ પ્રતિ કલાકે 100થી 150 તારાઓ એકસાથે તૂટશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ ખોગળીય ઘટનાને જેમિનીડ ઉલ્કાપાત અને તૂટતા તારા તરીકે ઓળખવામાં આવે છે. 24 ડિસેમ્બર સુધી તારાનો વરસાદ થવાની સંભાવના છે. … Read more

દેશમાં મિચોંગ વાવાઝોડું વેરશે વિનાશ: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ, સ્કૂલોમાં રજા જાહેર, ચક્રવાતના 10 ‘તોફાની’ અપડેટ

બંગાળની ખાડી પર ચક્રવાત મિચોંગ બની રહ્યું છે, તે સોમવારે સવારે ચેન્નાઈથી નીકળીને નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. IMD અનુસાર આ તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને જોતા તિરુવલ્લુર જિલ્લામાં સોમવાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે … Read more

24 જ કલાકમાં ત્રાટકશે વાવાઝોડું માઈચોંગ: ક્યાં મચાવશે તબાહી? કયા કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી?

જો તે ચક્રવાત બનશે તો ( Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાતી તોફાનું નામ Michaung છે. IMDએ ગુરુવારે જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર 3 ડિસેમ્બરની આસપાસ … Read more

રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં 1104 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી શરૂ, અરજી ઓનલાઈન કરવી

રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) નોર્થ ઈસ્ટર્ન રેલવે એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ ઈનવાઇટ કરી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ દ્વારા આ ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. RRC નોર્થ ઈસ્ટર્ન રેલ્વે એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી અભિયાન હેઠળ, 1104 એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રેલ્વે ભરતી સેલ એપ્રેન્ટિસ … Read more

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ફરી વરસાદની આગાહી: આ છ જિલ્લાઓમાં ઍલર્ટ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્રમાં … Read more

વેચાતી પાણીની બોટલમાં પાણી ગંદુ તો નથી ને? આ 5 આંકડામાં છે અસલી નકલીનો ખેલ, જાણો કેવી રીતે જાણી શકાશે

જીવવા માટે જરૂરી પાણી આજ આવકનો મોટો સ્ત્રોત બની ગયું છે. બોટલમાં વેચાતા પાણીનો વ્યવસાય દિવસે ને દિવસે વધી રહ્યો છે. બિસલેરી, કિનલી સહીત કઈ કેટલીય કંપનીઓ બોટલમાં વેચાતા પાણીના વ્યવસાયમાં જોડાયેલી છે. પણ શું તમે જાણો છો નામી અને રજીસ્ટર કંપનીઓ સિવાય પણ અન્ય લોકો અને કંપનીઓ પણ આ વ્યવસાયમાં જોડાયેલા છે. જે Packaged … Read more

GSSSB પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર? નવી વ્યવસ્થા કેવી, ઉમેદવારોને શું લાભ? A TO Z વિગતો

ગૌણ સેવા પસંદગી મંડળનો પરીક્ષાને લઇ મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ હવે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. આ તરફ હવે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. હસમુખ પટેલે કહ્યું કે, આગામી ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા પણ કમ્પ્યુટર આધારિત જ લેવાશે. આ સાથે તેમણે કહ્યું … Read more

ટાટા કંપની દ્વારા ₹25,000 ની શિષ્યવૃતિ મેળવો, TATA AIA Life Insurance PARAS Scholarship 2023

ટાટા પારસ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ ભારતમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકો આગળ ગુણવત્તાયુક્ત અભ્યાસ કરી શકે તે માટે તેને સ્કોલરશીપ આપવાના હેતુથી Tata AIA Life Insurance Company Limited (Tata AIA) દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતાં વિધ્યાર્થીઓ માટે 25,000 રૂપિયા સુધીની વાર્ષિક સ્કોલરશીપ … Read more

છત્તીસગઢમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલના આંકડા શું કહે છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યું છે. તેલંગાણામાં પણ આજે મતદાન પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં સી વોટરે એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ કર્યો છે. દરેક સીટ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કુલ 1 લાખ 11 હજારથી વધુ મતદારો સાથે વાત કરવામાં આવી હતી. દરેક રાજ્યમાં મતદાન બાદ સર્વે કરવામાં આવ્યો છે. … Read more

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો