pushpa 2 the rule : ઓફિસિયલ ટ્રેલર રિલીઝ, જુવો અલ્લું અર્જુનનો નવો અવતાર
pushpa 2 teaser : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત પુષ્પા ફિલ્મની જોરદાર સફળતા બાદ સુકુમાર,પુષ્પા ટુ ધ રુલ ફિલ્મ લઈને ફરીથી દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ત્યારે લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. તાજેતરમાં જ પુષ્પા ટુ ધ રુલનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જે જોતામાં જ ત્રણ કલાકની અંદર 30 લાખ દર્શકોએ નિહાળી … Read more