દર વર્ષે લોકો બજારમાં નવા એપલ iPhone મોડલની રાહ જુએ છે. આ વખતે નવો લેટેસ્ટ iPhone 15 મોડલ પણ માર્કેટમાં આવી ગયો છે. iPhone 15 લાઇનઅપ કંપની દ્વારા 12 સપ્ટેમ્બરે લોન્ચ કર્યો છે. તો, અમે તમને 35,000 માં લેટેસ્ટ iPhone 15 કેવી રીતે ખરીદવો?.. તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ..
લેટેસ્ટ iOS iPhone 15ના 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 79,900/- છે , 256GB વેરિઅન્ટ વાળા મોડલની કિંમત 89,900 અને 512GB વેરિઅન્ટની કિંમત 1,09,900/- રાખવામાં આવી છે. આ મોડલ કુલ 5 કલર વેરીઅંટમાં અવેલેબલ છે. iPhone 15નું વેચાણ શરૂ થયા પછી Vijay Sales, Flipkart અને Croma જેવા વિવિધ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પણ આ લેટેસ્ટ iPhone પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યાં છે. હવે, 35,000/- રૂપિયામાં આ બ્રાંડેડ Iphone 15 ખરીદવા માટે તમારે એક નાની ટ્રિક અપનાવવી પડશે.
કઈ રીતે ખરીદવો iPhone 15?
35,000 રૂપિયાથી ઓછી કિંમતમાં iPhone 15 ખરીદવા માટે ગ્રાહકોએ India istore વેબસાઈટ પર જઈને iPhone 15 સર્ચ કરવાનું રહેશે. આ પછી તમે લેન્ડિંગ પેજ પર પહોંચી જશો અને હવે iPhone ફોનનું 128GB રેમ વાળું વેરિઅન્ટ સિલેક્ટ કરો.
હવે અહીં બેંક કેશબેક ઓફર જોવા મળશે. તેની પર ક્લિક કરો અને તમામ ડિટેલ્સ ચેક કરો, ઓફર મુજબ તમે iPhone 15 ને રૂપિયા 48,900 /- ની નજીવી કિમતે ખરીદી શકો છો. જો તમે સારી કંડીશનનો iPhone 12, 64 GB વેરિયન્ટ એક્સચેન્જ કરો છો, તો આ સમયે સારી કન્ડિશનમાં iPhone 13ની આપલે કરીને, 35,000/- રૂપિયાથી ઓછી કિંમતમાં iPhone 15 ખરીદી શકશે.
iPhone 15 ની કિંમત 79,900/- છે અને જો તમારી પાસે HDFC બેંકનું કાર્ડ છે, તો તમને 5,000 રૂપિયાનું કેશબેક મળશે. આનાથી iPhone 15 ની અસરકારક કિંમત 74,900/- થઈ જશે. જ્યારે, જો તમારી પાસે iPhone 13 છે તો તમે 37,000 રૂપિયા સુધીની એક્સચેન્જ વેલ્યુ મેળવી શકો છો.
તમારે તમારું શહેર પસંદ કરવું પડશે અને તમારા ફોનનું મોડેલ પણ પસંદ કરવું પડશે અને પછી IMEI નંબર દાખલ કરવો પડશે. જો iPhone 13 ની કિંમત 37,370/- સુધી છે અને આ રકમને 6,000 રૂપિયાના એક્સચેન્જ બોનસ સાથે જોડવામાં આવે તો તમને નવો iPhone 15 રૂપિયા 31,530 રૂપિયામાં મળશે. પરંતુ, ધ્યાનમાં રાખો કે જૂનો ફોન સારી સ્થિતિમાં હોવો જોઈએ.
Thank you for this useful and valuable information👍☺️
Welcome!!!
Fraud
Exchange. Offer