ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી તાપી ખાતે વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, ઓનલાઈન અરજી કરવાનું શરૂ: તાપી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી તાપી ખાતે નીચે મુજબની જગ્યાઓ કરાર બંધ ફિક્સ પગારથી તદ્દન હગામી ધોરણે 11 માસ માટે ભરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા 18/2023 થી તારીખ 25 જુલાઈ 2023 સુધીમાં આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલ લીંક પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 17 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- આયુષ તબીબ : 03 પોસ્ટ
- ફાર્માસિસ્ટ : 02 પોસ્ટ
- ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અસિસ્ટેંટ : 01 પોસ્ટ
- એકાઉન્ટન્ટ કમ DEO : 03 પોસ્ટ
- મેડિકલ ઓફિસર : 02 પોસ્ટ
- સ્ટાફ નર્સ : 02 પોસ્ટ
- MPHW : 02 પોસ્ટ
- ફાર્મસીસ્ટ : 01 પોસ્ટ
લાયકાત શું જોઈએ ?
- પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત જોશે.
- લાયકાતની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
પગાર શું મળશે?
- આયુષ તબીબ : રૂ. 25,000/-
- ફાર્માસિસ્ટ : રૂ. 13,000/-
- ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અસિસ્ટેંટ : રૂ. 13,000/-
- એકાઉન્ટન્ટ કમ DEO : રૂ. 13,000/-
- મેડિકલ ઓફિસર : રૂ. 70,000/-
- સ્ટાફ નર્સ : રૂ. 13,000/-
- MPHW : રૂ. 8,000/-
- ફાર્મસીસ્ટ : રૂ. 11,000/-
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી ની જરૂર નથી.
પસંદગી કઈ રીતે થશે?
- આ માહિતી માટે જાહેરાત વાંચો.
અરજી કઈ રીતે કરવી?
- આ ભરતી માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે, ભરતી માટે અરજી કઈ રીતે કરવી તેની તમામ માહિતી જાહેરાતની PDF માં આપેલ છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 25/07/2023
મહત્વની લિંક
- ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે: અહી ક્લિક કરો