ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એંડ ટેક્નોલોજીમાં ભરતી

ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એંડ ટેક્નોલોજીમાં ભરતી: ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એંડ ટેક્નોલોજી દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 02 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • પ્રોજેકટ આસિસ્ટન્ટ (સાયન્સ, પોપ્યુલરાઇઝેશન, એજ્યુકેશન, રિસર્ચ) : 01 પોસ્ટ
  • પ્રોજેકટ આસિસ્ટન્ટ (પેટન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર) : 01 પોસ્ટ

લાયકાત શું જોઈએ?

  • પ્રોજેકટ આસિસ્ટન્ટ (સાયન્સ, પોપ્યુલરાઇઝેશન, એજ્યુકેશન, રિસર્ચ) : STEM માં બેચેલોર અથવા માસ્ટર
  • પ્રોજેકટ આસિસ્ટન્ટ (પેટન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર) : STEM માં બેચેલોર અથવા માસ્ટર

અનુભવ શું જોઈએ ?

  • પ્રોજેકટ આસિસ્ટન્ટ (સાયન્સ, પોપ્યુલરાઇઝેશન, એજ્યુકેશન, રિસર્ચ) : 1 થી 2 વર્ષનો અનુભવ
  • પ્રોજેકટ આસિસ્ટન્ટ (પેટન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર) : 1 થી 2 વર્ષનો અનુભવ

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.

પગાર કેટલો મળશે?

  • આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

નોકરીનું સ્થળ

  • ગાંધીનગર, ગુજરાત

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારને તેના ડૉક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ સરનામા પર મોક્લવાના રહેશે અને પોતે પણ હજાર રહેવું પડશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 10/09/2023

મહત્વની લિંક

Leave a Comment