વલસાડ નગરપાલિકા દ્વારા ભરતી જાહેર 2023: વલસાડ નગરપાલિકા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 02 જગ્યા પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- સિવિલ એંજિનિયર : 01 પોસ્ટ
- ક્લાર્ક / કોપા : 01 પોસ્ટ
લાયકાત શું જોઈએ?
- સિવિલ એંજિનિયર : બી.ઇ. સિવિલ
- ક્લાર્ક / કોપા : 12 પાસ + CCC
અનુભવ શું જોઈએ ?
- સિવિલ એંજિનિયર : 02 વર્ષ
- ક્લાર્ક / કોપા : 01 વર્ષ
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
પગાર કેટલો મળશે?
- સિવિલ એંજિનિયર : રૂ. 16,500/- માસિક
- ક્લાર્ક / કોપા : રૂ. 10,000/- માસિક
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
નોકરીનું સ્થળ
- વલસાડ, ગુજરાત
અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારને તેના ડૉક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ સરનામા પર મોક્લવાના રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 23/08/2023