જામનગર મહાનગરપાલિકા દ્વારા 60 જગ્યાઓ પર ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 60 જગ્યા પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- અધિક મદદનીશ ઇજનેર – સિવિલ : 30 પોસ્ટ
- જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : 30 પોસ્ટ
લાયકાત શું જોઈએ?
- અધિક મદદનીશ ઇજનેર – સિવિલ : બી.ટેક અથવા બેચલર ઓફ સિવિલ એંજિનિયરિંગ
- જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : ગ્રેજ્યુએટ
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- 18 થી 33 વર્ષ
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી ની જરૂર નથી.
પગાર કેટલો મળશે?
- અધિક મદદનીશ ઇજનેર – સિવિલ : રૂ. 17,000/-
- જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : રૂ. 15,500/-
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- ઉમેદવારની પસંદગી મેરીટ આધારે કરવામાં આવશે.
નોકરીનું સ્થળ
- જામનગર, ગુજરાત
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે તમામ ડૉક્યુમેન્ટ અને ફોર્મ જાહેરાતમાં આપેલ સરનામે મોકલવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- 14-10-2023
મહત્વની લિંક
- ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે: અહી ક્લિક કરો