માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ગરીબી ઉન્મૂલન માટે અને સ્વરોજગારી પૂરી પાડવા માટે ગુજરાતમાં રહેતા એવા લોકો કે જેમની શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ૧,5૦,૦૦૦ કે તેથી ઓછી હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કે જેમની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોય એવા તમામ પરિવારોને વ્યવસાય માટી સાધન /ઓઝાર સહાય પૂરી પાડતી યોજના એટલે માનવ કલ્યાણ યોજના. આ યોજના જે લોકોએ ફોર્મ ભર્યા હતા તેમાથી ઘણા લોકોના નામ સિલેક્ટ થયા છે અને યાદી બહાર પડી છે, તે યાદી તમે અહીથી ડાઉનલોડ કરી શકશો.
તાજેતરમાં જ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામ ઉધ્યોગની કચેરી ગાંધીનગર દ્વારા ઉપરોક્ત સહાયનો લાભ મેળવવા ઇચ્છતા અ રજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજદારોએ e-kutir.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની હતી.

માનવ કલ્યાણ યોજના
ખરેખર માનવ કલ્યાણ યોજના શું છે તેની થોડી જલક મેળવી લઈએ:
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪ |
વિભાગ | કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામ ઉધ્યોગ |
ઓનલાઈન આરજી કરવાની તારીખ | — |
સતાવાર વેબસાઇટ | e-kutir.gujarat.gov.in |
યોજનાના ફાયદા | વિવિધ ૨૭ પ્રકારની ટૂલ કીટ સહાય |
માનવ કલ્યાણ યોજના માટે જરૂરી આધાર પુરાવા
માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૦૨૪ અંતર્ગત વિવિધ સાધન સહાય યોજનાનો લાભ લેવા આરજદારો પાસે નીચે મુજબના પૂરતા ડોક્યુમેંટ હોવા જરૂરી છે.
- રૅશનકાર્ડ
- રહેણાંક નો પુરાવો
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- તાલીમનો પુરાવો
- બાંહેધરી પત્રક
- એકરારનામું
માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા
માનવ કલ્યાણ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક ૧,5 ૦,૦૦૦ કે તેથી ઓછી હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કે જેમની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોય તેવા અરજદારો જ આ યોજાનાનો લાભ લઈ શકે.
અમારા Whatsapp ગ્રૂપમાં જોડાવવા માટે અહી ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળવા પાત્ર ટૂલકિટ સહાય ઉપજના ના નામ
ક્રમ નં | ટુલકીટ્સનું નામ |
---|---|
૧ | કડીયાકામ |
ર | સેન્ટીંગ કામ |
૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૪ | મોચી કામ |
પ | ભરત કામ |
૬ | દરજી કામ |
૭ | કુંભારી કામ |
૮ | વિવિધ પ્રકારની ફેરી |
૯ | પ્લંબર |
૧૦ | બ્યુટી પાર્લર |
૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ |
૧ર | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
૧૩ | સુથારી કામ |
૧૪ | ધોબી કામ |
૧પ | સાવરણી સુપડા બનાવનાર |
૧૬ | દુધ-દહીં વેચનાર |
૧૭ | માછલી વેચનાર |
૧૮ | પાપડ બનાવટ |
૧૯ | અથાણાં બનાવટ |
ર૦ | ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ |
૨૧ | પંચર કીટ |
૨૨ | ફલોરમીલ |
૨૩ | મસાલા મીલ |
૨૪ | રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો) |
૨૫ | મોબાઇલ રીપેરીંગ |
૨૬ | પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) |
૨૭ | હેર કટીંગ (વાળંદ કામ) |
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: મહિલાઓને મળશે ૧ લાખ સુધીની લોન સહાય,જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી
માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩/૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?
માનવ કલ્યાણ યોજના આંટાર્ગેટ વિવિધ સાધન સહાય યોજનાનો લાભ લેવા માંટે તમે ગ્રામ્ય vc પાસે જય ઓનલાઈન અરજી કરી શકશો અથવા તો જો તમે ઓનલાઈન જાતે જ અરજી કરવા ઇચ્છતા હોવ તો નીચેના સ્ટેપ્સ અનુસરો:
- ૧) સૌપ્રથમ https://e-kutir.gujarat.gov.in/ વેબસાઇટ પર જાઓ.
- ૨) ત્યારબાદ જમણી બાજુએ આપેલ For New Individual Registration Click Here પર ક્લિક કરો

- 3) જે તમને નવી વિન્ડો પર લઈ જશે અહી આપેલ નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો માં તમામ માહિતી ભરવી જે બાદ સબમિટ કે નોંધણી કરો બટન પર ક્લિક કરવું .

- 4) રજીસ્ટ્રેશન થયા બાદ તમારા મેલ આઈડી તમને આઈડી પાસવર્ડ મળી જશે. જે બાદ લૉગિન કરી બાકીની વિગતો ઓનાળિયાયં ભરવી 5) તમામ વિગતો ભર્યા બાદ ફોર્મ સબમીટ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવી લેવી.
Beauty Parlour kit Sahay Yojna Gujarat : આ રીતે કરો ઓનલાઈન અરજી
