વડોદરા મહાનગરપાલિકા દ્વારા 220 જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ શરૂ

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ પોસ્ટ

 • કુલ 220 જગ્યા પર ભરતી બહાર પડી છે.

પોસ્ટનું નામ

 • મેડિકલ ઓફિસર (કરાર પર): 47
 • સ્ટાફ નર્સ (કરાર પર): 56
 • MPHW- પુરૂષ (કરાર): 58
 • સુરક્ષા ગાર્ડ (આઉટસોર્સિંગ): 59

શૈક્ષણિક લાયકાત

 • મેડિકલ ઓફિસર (કરાર પર): MBBS, ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ હોવું આવશ્યક છે.
 • સ્ટાફ નર્સ (કોન્ટ્રાક્ટ્યુઅલ): ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી (નર્સિંગ) કોર્સ અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિપ્લોમા. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી કરાવવી આવશ્યક છે. બેઝિક કોમ્પ્યુટર કોઈ સર્ટિફિકેટ કોર્સ જરૂરી નથી.
 • MPHW- પુરૂષ (કોન્ટ્રાક્ટ્યુઅલ): સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ અને 1 વર્ષનો MPHW તાલીમ અભ્યાસક્રમ અથવા માન્ય સંસ્થામાંથી 12 પાસ અને સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ. બેઝિક કોમ્પ્યુટર કોઈ સર્ટિફિકેટ કોર્સ જરૂરી નથી.
 • સુરક્ષા ગાર્ડ (આઉટ સોર્સિંગ): 8મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. સેનાના ભૂતપૂર્વ સૈનિકોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

પગાર ધોરણ

 • મેડિકલ ઓફિસર:
 • સ્ટાફ નર્સ:
 • MPHW- પુરૂષ:
 • સુરક્ષા ગાર્ડ (આઉટસોર્સિંગ):

એપ્લિકેશન ફી

 • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

અરજી કઈ રીતે કરવી?

 • આ ભરતીમાં અરજી કરવા માટે VMC ની ઓફિશિયલ વેબસાઇટ વિઝિટ કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

મહત્વની તારીખ

 • અરજી શરૂ: 29-12-2023
 • અરજી કરવાની છેલ્લી તારીખ: 12-01-2024

મહત્વની લિંક

Leave a Comment