ટાટા ગ્રૂપની આ કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ : એક લાખના રોકાણને બનાવ્યા એક કરોડ

ટાટા ગ્રુપની દિગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એ તેમના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. ટાટા સમૂહની કંપની અને સોફ્ટવેર બનાવતી ભારતની દિગજ કંપની એટલે કે tata કન્સલ્ટન્સી સર્વિસ ભારતની દિગ્ગજ કંપનીઓમાંની એક છે તેમના કન્સીસ્ટન્સ પર્ફોર્મન્સને કારણે આ કંપનીએ ઘણા રોકાણકારોને આકર્ષિત કર્યા છે. ૧ લાખનું રોકાણ બન્યું ૧ કરોડ ટાટા ગ્રુપની કંપની એટલે કે … Read more