Ind Vs Aus : ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે રોહિત શર્માએ રચ્યો નવો કીર્તિમાન, આ રેકોર્ડ બનાવનાર તેઓ છઠ્ઠા ભારતીય ખેલાડી બન્યા
Ahmedabad : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ રોહિત શર્માએ એક નવો કીર્તિમાન પોતાના નામે સ્થાપિત કર્યો છે. હાલ ભારતના ઘરેલુ આંગણે રમાઈ રહેલ સિરિઝમાં ભારતે ૨-૧ થી બઢત બનાવી લીધેલ છે.અને કોઈ કારણોસર મેચ ડ્રો જાય તો પણ … Read more