સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર,વડોદરામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર, વડોદરા દ્વારા વિવિધ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર ની કુલ 22 જગ્યાઓ માટે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી વિશે માહિતી વિભાગ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર કુલ જગ્યાઓ ૨૨ અરજી પ્રકાર ઑનલાઇન+ ઓફલાઈન વેબસાઈટ sgsu.gujarat.gov in ફોર્મ શરૂ થયા તારીખ 6/3/2023 છેલ્લી તારીખ … Read more