વડોદરાથી રંજનબેન ભટ્ટ તો સુરતથી મુકેશ દલાલ…, ગુજરાતના વધુ 7 ઉમેદવારો જાહેર, જાણો કોનું પત્તું કટ, કોને કરાયા રિપીટ

લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બાકી રહેલ લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બીજી યાદીમાં ભાજપ દ્વારા સાત નામ જાહેર કરાયા છે. જેમાં બે મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપનું બીજું લિસ્ટ જાહેર

ગુજરાતના વધુ 7 ઉમેદવાર જાહેર

  • ભાવનગરથી નીમુંબેન બામભણિયા
  • વલસાડથી ધવલ પટેલ ઉમેદવાર
  • સુરતથી મુકેશ દલાલ ઉમેદવાર
  • છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા
  • વડોદરાથી રંજનબેન ભટ્ટ ઉમેદવાર
  • અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ઉમેદવાર
  • સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર
આ પણ વાંચો  Ayodhya Ram Mandir LIVE: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પળેપળની લાઈવ અપડેટ મેળવવા માટે અહી ક્લિક કરો

Leave a Comment