ONGC માં 2500 જગ્યા પર ભરતી, ઓનલાઈન અરજી કરો અહીથી

ONGC માં 2500 જગ્યા પર ભરતી, ઓનલાઈન અરજી કરો અહીથી: ONGC દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 2500 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • એપ્રેંટિસની જગ્યા પર ભરતી બહાર પડી છે.

લાયકાત શું જોઈએ?

  • પોસ્ટ મુજબ (10 પાસ, ITI, સ્નાતક, ડિપ્લોમા)
  • વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષથી 24 વર્ષની હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર કેટલો મળશે?

  • 7000 થી 9000/-

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • એપ્રેન્ટિસની પસંદગી જાહેરાતમાં નિર્ધારિત લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેળવેલા મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટમાં સમાન નંબરના કિસ્સામાં, વધુ વય ધરાવતી વ્યક્તિ ગણવામાં આવશે. કોઈપણ સમયે કોઈ પ્રચાર અથવા પ્રભાવ સ્વીકાર્ય રહેશે નહીં અને ઉમેદવારી અસ્વીકારમાં પરિણમી શકે છે.
  • SC/ST/OBC/PwBD/EWS કેટેગરીઝ પર ભારત સરકારની નીતિ અનુસાર હોદ્દાઓનું આરક્ષણ અનુસરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે ઓએનજીસી વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 20/09/2023

મહત્વની લિંક

x

Leave a Comment