SBI માં 442 જગ્યાઓ પર ભરતી, અરજી કરો ઓનલાઈન

SBI માં 442 જગ્યાઓ પર ભરતી, અરજી કરો ઓનલાઈન: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 442 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • આસિસ્ટન્ટ મેનેજર (UI ડેવલપર)
  • આસિસ્ટન્ટ મેનેજર (બેકએન્ડ ડેવલપર)
  • આસિસ્ટન્ટ મેનેજર (એકીકરણ ડેવલપર)
  • આસિસ્ટન્ટ મેનેજર (વેબ અને મેનેજમેન્ટ)
  • કન્ટેન્ટ આસિસ્ટન્ટ મેનેજર (ડેટા અને રિપોર્ટિંગ)
  • આસિસ્ટન્ટ મેનેજર (ઓટોમેશન એન્જિનિયર)
  • આસિસ્ટન્ટ મેનેજર (મેન્યુઅલ SIT ટેસ્ટર)
  • આસિસ્ટન્ટ મેનેજર (ઓટોમેટેડ SIT ટેસ્ટર)
  • આસિસ્ટન્ટ મેનેજર (UX ડિઝાઇનર અને VD)
  • આસિસ્ટન્ટ મેનેજર (DevOps એન્જિનિયર)
  • ડેપ્યુટી મેનેજર (બિઝનેસ એનાલિસ્ટ)
  • ડેપ્યુટી મેનેજર (સોલ્યુશન આર્કિટેક્ટ)
  • આસિસ્ટન્ટ મેનેજર (સોફ્ટવેર ડેવલપર)
  • ડેપ્યુટી મેનેજર (સોફ્ટવેર ડેવલપર)
  • આસિસ્ટન્ટ મેનેજર (ક્લાઉડ ઓપરેશન્સ)
  • આસિસ્ટન્ટ મેનેજર (કન્ટેનરાઇઝેશન એન્જિનિયર)
  • આસિસ્ટન્ટ મેનેજર (પબ્લિક ક્લાઉડ એન્જિનિયર)
  • ડેપ્યુટી (ડેટા સેન્ટર મેનેજર ઓપરેશન્સ)
  • ચીફ મેનેજર (ક્લાઉડ ઓપરેશન્સ)
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ડેટા સેન્ટર ઓપરેશન્સ)
  • મેનેજર (કુબરનેટ્સ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર)
  • મેનેજર (સિસ્ટમ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર Linux)
  • આસિસ્ટન્ટ મેનેજર (ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર)
  • આસિસ્ટન્ટ મેનેજર (મિડલવેર એડમિનિસ્ટ્રેટર વેબલોજિક)
  • આસિસ્ટન્ટ મેનેજર (ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયર)
  • આસિસ્ટન્ટ મેનેજર (જાવા ડેવલપર)
  • આસિસ્ટન્ટ મેનેજર (સ્પ્રિંગ બૂટ ડેવલપર)
  • આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક એન્જિનિયર)
  • ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર Linux)
  • ડેપ્યુટી મેનેજર (ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર)
  • ડેપ્યુટી મેનેજર (મિડલવેર એડમિનિસ્ટ્રેટર વેબલોજિક)
  • ડેપ્યુટી મેનેજર (વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટર)
  • ડેપ્યુટી મેનેજર (નેટવર્ક એન્જિનિયર)
  • ડેપ્યુટી મેનેજર (ડોટ નેટ ડેવલપર)
  • ડેપ્યુટી મેનેજર (જાવા ડેવલપર)
  • ડેપ્યુટી મેનેજર (સોફ્ટવેર એન્જિનિયર)
  • પ્રોજેક્ટ મેનેજર
  • મેનેજર (DB2 ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર)
  • મેનેજર (નેટવર્ક એન્જિનિયર)
  • મેનેજર (વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટર)
  • મેનેજર (ટેક લીડ)
  • વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર
  • મેનેજર (નેટવર્ક સુરક્ષા નિષ્ણાત)
  • મેનેજર (એપ્લિકેશન આર્કિટેક્ટ)
  • ચીફ મેનેજર (એપ્લીકેશન આર્કિટેક્ટ)
  • નિષ્ણાત (ગ્રીન ફાઇનાન્સ)
  • નિષ્ણાત (ESG ફાયનાન્સ)
  • નિષ્ણાત (રિન્યુએબલ એનર્જી)
આ પણ વાંચો  ISRO દ્વારા ભરતી જાહેર, અરજી ઓનલાઈન કરવી

લાયકાત શું જોઈએ?

  • ગ્રેજ્યુએશન અને પોસ્ટને લગતો અભ્યાસ

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર કેટલો મળશે?

  • આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • ઓનલાઈન રિટ્ન એક્ઝામ

નોકરીનું સ્થળ

  • ઓલ ઈન્ડિયા જોબ

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ પર ફોર્મ ભરવું પડશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • ફોર્મ ભરવાની શરૂઆત: 16-09-2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 06-10-2023

મહત્વની લિંક

Apply Online:

Leave a Comment