SSA ગુજરાત દ્વારા 54 જગ્યાઓ પર ભરતી

SSA ગુજરાત દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 52 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: માધ્યમિક શિક્ષણ
  • મદદનીશ જિલ્લા સંયોજક: ગુણવત્તા શિક્ષણ અને દેખરેખ (શિક્ષકો તાલીમ)
  • મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (માત્ર મહિલા ઉમેદવારોએ અરજી કરવી જોઈએ.)
  • મદદનીશ જિલ્લા સંયોજક: જિલ્લા હિસાબી અધિકારી
  • મદદનીશ જિલ્લા સંયોજક: M.I.S.
  • મદદનીશ જિલ્લા સંયોજક: વૈકલ્પિક શાળા/પ્રવેશ, જાળવણી અને વ્યવસાયિક શિક્ષણ
  • મદદનીશ જિલ્લા સંયોજક: IED સંયોજક
  • વધારાના મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (KGBV) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.)
  • એકાઉન્ટન્ટ (બિન-નિવાસી) (KGBV બોયઝ હોસ્ટેલ) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.)

લાયકાત શું જોઈએ?

  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • Not less than 18 Years.
  • ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

પગાર કેટલો મળશે?

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: માધ્યમિક શિક્ષણ: રૂ. 20000/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: ગુણવત્તા શિક્ષણ અને દેખરેખ (શિક્ષક તાલીમ): રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (માત્ર મહિલા ઉમેદવારોએ અરજી કરવી જોઈએ.): રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: જિલ્લા હિસાબી અધિકારી: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: M.I.S: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: વૈકલ્પિક શાળા/પ્રવેશ, જાળવણી અને વ્યવસાયિક શિક્ષણ: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • મદદનીશ જિલ્લા સંયોજક: IED સંયોજક: રૂ. 16500/- દર મહિને નિશ્ચિત
  • વધારાના મદદનીશ જિલ્લા સંયોજક: કન્યા શિક્ષણ (KGBV) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.): રૂ. 13000/- દર મહિને નિશ્ચિત
  • એકાઉન્ટન્ટ (બિન-નિવાસી) (કેજીબીવી બોયઝ હોસ્ટેલ) (માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.): રૂ. 8500/- દર મહિને નિશ્ચિત
આ પણ વાંચો  AMC માં 1027 જગ્યા પર ભરતી 2023, અરજી ઓનલાઈન કરવી

અરજી કેવી રીતે કરવી?

  • ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 23/09/2023

મહત્વની લિંક

Leave a Comment