જુઓ રવિવારનું રાશિ ભવિષ્ય – 2 એપ્રિલ

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

મેષ (અ.લ.ઈ.)

  • આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)

  • ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં પરમ શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું, કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)

  • મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામકાજમાં સાધારણ તકલીફો રહેશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)

  • કર્ક રાશિના જાતકોને નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે તેમજ નજીકના સંબંધીઓથી સહયોગ મળશે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)

  • આ રાશિના જાતકોને શેરબજારમાં સારો લાભ મેળવશો અને શત્રુઓ ઉપર વિજય મેળવશો તેમજ ધંધાના કામમાં સારો લાભ થશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)

  • અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે અને આવકમાં સાધારણ વધારો થશે તેમજ પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે, અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)

  • સમજદારીથી કરેલા કામનો લાભ થશે અને જૂના મિત્રોથી મુલાકાત થશે તેમજ તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)

  • કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

  • વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે અને શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)

  • મકર રાશિના જાતકોને સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે, રાજકીય કામ ધ્યાનથી કરવું તેમજ સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે
આ પણ વાંચો  આજનું રાશિ ભવિષ્ય જોવા માટે અહી ક્લિક કરો

કુંભ (ગ.સ.શ.ષ.)

  • વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે અને આપના આત્મબળમાં વધારો થશે તેમજ જૂની પરેશાનીમાંથી રાહત મળશે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)

  • પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે અને કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે તેમજ પારિવારિક શાંતિ જણાશે, જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

Leave a Comment