ઇન્ટેલિજેન્સ બ્યૂરોમાં ભરતી, કુલ 660 જગ્યાઓ પર ભરતી જાહેર

Intelligence Bureau દ્વારા વિવિધ 660 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 29 મે 2024 સુધી અરજી કરી શકે છે.

આ લેખ માં ઇન્ટેલિજેન્સ બ્યૂરો ભરતી 2024 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

કુલ ખાલી જગ્યાઓ :

  • 660 જગ્યાઓ

ભરતી ની પોસ્ટ : 

પોસ્ટનું નામજગ્યા
ACIO-I/Exe80
ACIO-II/Exe136
JIO-I/Exe120
JIO-II/Exe170
SA/Exe100
JIO-II/Tech8
ACIO-II/Civil Works3
JIO-I/MT22
Halwai-cum-Cook10
Caretaker5
PA (Personal Assistant)5
Printing-Press-Operator1
ટોટલ660

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

પોસ્ટનું નામલાયકાતઅનુભવઉમર
ACIO-I/ExeBachelor’s degree.Two years in security or intelligence work.One’s age must not be above 56 years.
ACIO-II/Exe
JIO-I/ExeMatriculate or equivalent.Five years in the grade or analogous post.
JIO-II/Exe
SA/ExeField experience in intelligence work.
JIO-II/TechDiploma/Bachelor’s Degree in specified fields.
ACIO-II/Civil WorksBachelor of Engineering/Technology/Architecture.
JIO-I/MTMatriculate with valid driving license1 year driving experience.
Halwai-cum-Cook10th pass with catering diploma/certificate2 years in Government department or undertaking.
CaretakerGroup C employee with 5 years in level 4
PA (Personal Assistant)10+2 passed.10 years in level 4.
Printing-Press-OperatorHolding analogous posts with proficiency

પગાર ધોરણ:

  • ACIO-I/Exe (Lvl 8): Rs. 47,600-1,51,100
  • ACIO-II/Exe (Lvl 7): Rs. 44,900-1,42,400
  • JIO-I/Exe (Lvl 5): Rs. 29,200-92,300
  • JIO-II/Exe (Lvl 4): Rs. 25,500-81,100
  • SA/Exe (Lvl 3): Rs. 21,700-69,100
  • JIO-II/Tech (Lvl 4): Rs. 25,500-81,100
  • ACIO-II/Civil Works (Lvl 7): Rs. 44,900-1,42,400
  • JIO-I/MT (Lvl 5): Rs. 29,200-92,300
  • Halwai-cum-Cook (Lvl 3): Rs. 21,700-69,100
  • Caretaker (Lvl 5): Rs. 29,200-92,300
  • PA (Lvl 7): Rs. 44,900-1,42,400
  • Printing-Press-Operator (Lvl 2): Rs. 19,900-63,200
આ પણ વાંચો  GPSC દ્વારા નાયબ સેક્સન અધિકારી (DySO), આદિજાતિ વિકાસ અધિકારી અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી, અરજી કરવા અહી ક્લિક કરો

ઇન્ટેલિજેન્સ બ્યૂરો ભરતી 2024 ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  • નોટિફિકેશન માં જણાવેલ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજ જોડવાના રહેશે અને તમારે છેલ્લી તારીખ પહેલા નીચે જણાવેલ સરનામા પર ફોર્મ મોકલવાનું રહેશે.

જોઇન્ટ ડીપયુટી ડાઇરેક્ટર/G-3,
ઇન્ટેલિજન્સ બ્યુરો, ગૃહ મંત્રાલય,
35 એસ પી માર્ગ, બાપુ ધામ,
નવી દિલ્હી-110021.

મહત્વની લિંક

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 મે 2024
ફોર્મ ડાઉનલોડ કરોડાઉનલોડ કરો

Leave a Comment