આ શું ? જોતજોતામાં ગાજરને બનાવી દીધું વાજીંત્ર, આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો વિડિયો.

આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં તેમના ટ્વીટર એકાઉન્ટ પર ગાજરને ક્લેરનેટ(લાકડાનુ એક વાજીંત્ર)માં ફેરવનાર એક વ્યક્તિનો વીડિયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં જોત જોતામાં જ આ વ્યક્તિએ ગાજરને વાજીંત્રમાં ફેરવી દીધું હતું. સોશિયલ મીડિયામાં રોજ લોકો પોત પોતાની કલા કારીગરી,અને ટેલેન્ટથી લોકોને પ્રભાવિત કરતા હોય છે. પોતાના અવનવા વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય … Read more