Jio Recharge Plan : જીઓફોનના ત્રણ સૌથી સસ્તા પ્લાન હવે માત્ર ૭૫ રૂપિયાથી શરૂ

Jio Recharge Plan : જીઓ તેમના ગ્રાહકો માટે અવાર નવાર વિવિધ આકર્ષક પ્લાન્સ બહાર પાડતા હોય છે. દેશભરમાં જીઓ કંપનીના કરોડો યૂઝર્સ છે. ત્યારે જીઓ તેમના ગ્રાહકો માટ ફરીથી એક વાર મીની બજેટ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પોસ્ટમાં જીઓફોનનાં આ પ્લાન સિવાય જીઓના અન્ય પ્લાન વિશે પણ માહિતી આપવામાં આવેલ છે.

Jio Recharge Plan

જીયોફોન પ્લાન

75 રૂપિયાનો પ્લાન

જીઓનો 75 રૂપિયાનો પ્લાન સામાન્ય વર્ગને પોસાય તેવો છે. આ પ્લાનમાં તમે તમારા મિત્ર કે પાર્ટનર , સગા સબંધીઓ સાથે દિલ ખોલીને અનલિમિટેડ વાતો કરી શકો છો. આ પ્લાનમાં તમે કોઈ પણ જાતની ટેન્શન વગર અનલિમિટેડ ફોન કોલ્સ,અને SMS ની સુવિધા મળે છે.

પ્લાન રૂપિયા75
SMS50 SMS
વોઇસ કોલીંગ અનલિમિટેડ
જીઓ ટીવી/ જીયો સિનેમા હા
ઇન્ટરનેટ 2.5 GB

91 રૂપિયાનો પ્લાન

સ્માર્ટફોન યુઝર્સ માટે જીઓનો આ પ્લાન ખૂબ જ સુંદર છે આ પ્લાનમાં તમને કુલ 28 દિવસની વેલીડીટી મળવા પાત્ર છે. જેમાં તમે કોઈપણ નેટવર્ક ઉપર અનલિમિટેડ વોઈસ કોલિંગ કરી શકો છો તેમજ કુલ 50 એસએમએસ અને 28 દિવસ માટે કુલ ત્રણ જીબી જેટલો ડેટા પણ મેળવી શકો છો.તદુપરાંત જીઓ સિનેમા જીઓ ન્યુઝ અને જીઓ ટીવીનું સબસ્ક્રીપશન પણ તમે મેળવી શકો છો

પ્લાન રૂપિયા91
SMS50 SMS
વોઇસ કોલીંગ અનલિમિટેડ
જીઓ ટીવી/ જીયો સિનેમા હા
ઇન્ટરનેટ 3 GB

Itel pad one : 6000mah ની બેટરીની સાથે ખુબજ ઓછી કિમતે ipad જેવુ ટેબ્લેટ લોન્ચ જાણો તમામ ફીચર્સ

125 રૂપિયાનો પ્લાન

jio નો આ પ્લાન કુલ 23 દિવસનો છે. વધારે પડતા ઇન્ટરનેટના ઉપયોગ ધરાવતા યુઝર્સ માટે આ પ્લાન મહત્વનો છે જેમાં કુલ 23 દિવસ માટે તમને 11.5 gb ડેટા મળશે તદુપરાંત કોઈપણ સીમ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી વોઈસ કોલિંગ તેમજ 36 એસએમએસની સુવિધાઓ ઉપલબ્ધ થશે

આ પણ વાંચો  You tubeની કમાન હવે આ ભારતીયના હાથમાં જુઓ કોણ બન્યું you Tube ના નવા CEO
પ્લાન રૂપિયા125
SMS300 SMS
વોઇસ કોલીંગ અનલિમિટેડ
જીઓ ટીવી/ જીયો સિનેમા હા
ઇન્ટરનેટ 11.5 GB

૧૫૨ રૂપિયાનો પ્લાન

જિયોના આ પ્લાનમાં કુલ ૨૮ દિવસની વેલીડીટી સાથે ૩૦૦ SMS ફ્રી તેમજ અનલિમિટેડ વોઇસ કોલ,જીઓ સિનેમા અને જીયો ટીવીનો આનદ ઉઠાવી શકો છો.

પ્લાન રૂપિયા૧૫૨
SMS300 SMS
વોઇસ કોલીંગ અનલિમિટેડ
જીઓ ટીવી/ જીયો સિનેમા હા
ઇન્ટરનેટ 14 GB