વર્લ્ડકપ 2023 નું ટાઈમ ટેબલ જાહેર

વર્લ્ડકપ 2023 નું ટાઈમ ટેબલ જાહેર: ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડકપનો ફિવર ચડવા લાગ્યો છે. વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે, જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે.

world cup 2023 time table

ICC એ મંગળવારે ICC ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આઇસીસીએ મુંબઈના લોઅર પરેલમાં સેન્ટ રેજીસ એસ્ટર બૉલરૂમ ખાતે બપોરે 12 વાગ્યે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ભારત આખી ટુર્નામેન્ટની યજમાની કરશે, જે 5 ઓક્ટોબરથી શરૂ થશે. ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે.

ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ખાસ વાત એ છે કે આ વખતે ભારત ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. ICC એ તાજેતરમાં 12 શહેરોમાં યોજાનારી તમામ વર્લ્ડ કપ મેચોના સ્થળો જાહેર કર્યા છે.

વર્લ્ડકપ 2023 નું ટાઈમ ટેબલ

તારીખમેચસ્થળ
5 ઓક્ટોબરઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડઅમદાવાદ
ઑક્ટોબર 6પાકિસ્તાન vs Q1હૈદરાબાદ
7 ઓક્ટોબરબાંગ્લાદેશ vs અફઘાનિસ્તાનધર્મશાળા
7 ઓક્ટોબરદક્ષિણ આફ્રિકા vs Q2દિલ્હી
8 ઓક્ટોબરભારત vs ઓસ્ટ્રેલિયાચેન્નાઈ
9 ઓક્ટોબરન્યુઝીલેન્ડ vs Q1હૈદરાબાદ
ઓક્ટોબર 10ઇંગ્લેન્ડ vs બાંગ્લાદેશધર્મશાળા
ઓક્ટોબર 11ભારત vs અફઘાનિસ્તાનદિલ્હી
ઓક્ટોબર 12પાકિસ્તાન vs Q2હૈદરાબાદ
13 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકાલખનૌ
14 ઓક્ટોબરઈંગ્લેન્ડ vs અફઘાનિસ્તાનદિલ્હી
14 ઓક્ટોબરન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશચેન્નાઈ
15 ઓક્ટોબરભારત vs પાકિસ્તાનઅમદાવાદ
16 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા vs Q2લખનૌ
17 ઓક્ટોબરદક્ષિણ આફ્રિકા vs Q1ધર્મશાળા
18 ઓક્ટોબરન્યુઝીલેન્ડ vs અફઘાનિસ્તાનચેન્નાઈ
ઑક્ટોબર 19ભારત vs બાંગ્લાદેશપુણે
20 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાનબેંગ્લોર
ઓક્ટોબર 21ઇંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકામુંબઈ
ઓક્ટોબર 21Q1 vs Q2લખનૌ
22 ઓક્ટોબરભારત vs ન્યુઝીલેન્ડધર્મશાળા
23 ઓક્ટોબરપાકિસ્તાન vs અફઘાનિસ્તાનચેન્નાઈ
24 ઓક્ટોબરદક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશમુંબઈ
25 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા vs Q1દિલ્હી
26 ઓક્ટોબરઇંગ્લેન્ડ vs Q2બેંગ્લોર
27 ઓક્ટોબરપાકિસ્તાન vs દક્ષિણ આફ્રિકાચેન્નાઈ
28 ઓક્ટોબરQ1 vs બાંગ્લાદેશકોલકાતા
28 ઓક્ટોબરઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડધર્મશાળા
ઓક્ટોબર 29ભારત vs ઈંગ્લેન્ડલખનૌ
30 ઓક્ટોબરઅફઘાનિસ્તાન vs Q2પુણે
31 નવેમ્બરપાકિસ્તાન vs બાંગ્લાદેશકોલકાતા
1લી નવેમ્બરન્યુઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકાપુણે
2 નવેમ્બરભારત vs Q2મુંબઈ
3 નવેમ્બરQ1 vs અફઘાનિસ્તાનલખનૌ
4 નવેમ્બરઇંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયાઅમદાવાદ
4 નવેમ્બરન્યુઝીલેન્ડ vs પાકિસ્તાનબેંગ્લોર
5 નવેમ્બરભારત vs દક્ષિણ આફ્રિકાકોલકાતા
6 નવેમ્બરબાંગ્લાદેશ vs Q2દિલ્હી
7 નવેમ્બરઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાનમુંબઈ
8 નવેમ્બરઇંગ્લેન્ડ vs Q1પુણે
9 નવેમ્બરન્યુઝીલેન્ડ vs Q2બેંગ્લોર
10 નવેમ્બરદક્ષિણ આફ્રિકા vs અફઘાનિસ્તાનઅમદાવાદ
11 નવેમ્બરભારત vs Q1બેંગ્લોર
12 નવેમ્બરઈંગ્લેન્ડ vs પાકિસ્તાનકોલકાતા
12 નવેમ્બરઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશપુણે
15 નવેમ્બરપ્રથમ સેમિફાઇનલમુંબઈ
16 નવેમ્બરબીજી સેમી ફાઈનલકોલકાતા
19 નવેમ્બરફાઇનલઅમદાવાદ

Leave a Comment