ઑક્ટોબરમાં આટલાં દિવસ સુધી બેંકો રહેશે બંધ, જુઓ કેટલા દિવસ બેંકો રહેશે બંધ

ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. જો તમે બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આ કામ જલ્દી જ પુરૂ કરી લેજો. કારણ કે ઓક્ટોબર મહિનામાં બેંકમાં બમ્પર હોલિડે છે અને ઘણા દિવસો બેંકમાં રજા રહેવાની છે.

ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સાથે જોડાયેલા કામ પર પડશે. RBIની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં રજાઓ રહેશે.

કઈ કઈ દિવસે છે બેંકોમાં રજા?

  • 2 ઓક્ટોબર 2023- સોમવાર મહાત્મા ગાંધી જયંતી
  • 14 ઓક્ટોબર 2023- શનિવાર, મહાલયા
  • 18 ઓક્ટોબર 2023- બુધવાર, કટિ બિહુ
  • 21 ઓક્ટોબર 2023- શનિવાર, દુર્ગા પૂજા (મહા સપ્તમી)
  • 23 ઓક્ટોબર 2023- સોમવાર, દશેરા/ આયુધ પૂજા/ દુર્ગા પૂજા/ વિજય દશમી
  • 24 ઓક્ટોબર 2023- મંગળવાર, દશેરા/ દુર્ગા પૂજા
  • 25 ઓક્ટોબર 2023- બુધવાર, દુર્ગા પૂજા (દસઈ)
  • 26 ઓક્ટોબર 2023- ગુરૂવાર, દુર્ગા પૂજા (દસઈ)/ પરિગ્રહણ દિવસ
  • 27 ઓક્ટોબર 2023- શુક્રવાર, દુર્ગા પૂજા (દસઈ)
  • 28 ઓક્ટોબર 2023- શનિવાર, લક્ષ્મી પૂજા
  • 31 ઓક્ટોબર 2023- મંગળવાર, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ
  • આ વખત ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવી રહ્યા છે. આ પાંચ રવિવારે પણ બેંકમાં રજાઓ રહેશે.

Leave a Comment