ગુજરાતી કેલેન્ડર નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિક્રમ સાવંત 2079નું વર્ષ આ વર્ષે પૂરું થઈ રહ્યું છે, તારીખ 14 નવેમ્બરથી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે અને વિક્રમ સવંત 2080 બેસે છે. નવું વર્ષ શરુ થતા જ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર વસાવે છે.

ગુજરાતી કેલેન્ડર 2024

  • આજનુ પંચાંગ
  • આજના ચોઘડીયા
  • આજનુ રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • આવનાર તહેવારોનુ લીસ્ટ
  • જાહેર રજા લીસ્ટ
  • આજની તીથી
  • આજના શુભ મુહુર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનુ નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડલી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  • બેંક રજા લીસ્ટ
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

એપ્લિકેશન ફીચર્સ

  • આ એપમાં ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
  • દરેક મહિનાના કેલેન્ડરને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
  • Tithi Toran Gujarati Calendar 2024 માં દરરોજનો સૂર્યાસ્ત અને સુર્યોદયનો સમય આપવામા આવ્યો છે.
  • આ કેલેન્ડરમાં દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
  • આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
  • આ એપમા જાહેર રજાના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપમા બેંક રજા લીસ્ટના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપમાં આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  • આ એપમાં દરેક ધર્મ ના તહેવારોનુ લીસ્ટ આપવામા આવ્યુ છે.

મહત્વની લિંક

ગુજરાતી કેલેન્ડરનું એપઅહીથી ડાઉનલોડ કરો
GkJob હોમપેજક્લિક કરો

Leave a Comment