ગુજરાતની નવી BPL યાદી જાહેર, જુવો તમારું નામ છે કે નહિ?

દેશમાં દર 10 વર્ષે કરવામા આવતી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અને રાજયની BPL યાદી

દેશમાં દર 10 વર્ષે કરવામા આવતી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અને રાજયની BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર ડીકલેર કરવામાં આવે છે. ઘણા લોકો તેમનુ GUJARAT BPL LIST 2024 મા નામ છે કે નહિ તે જોવા માંગતા હોય છે.અને BPL લીસ્ટ મા નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો જોઇએ BPL લીસ્ટમા નામ કેમ ચેક કરવુ ?

BPL Card માટે પાત્રતા

BPL કાર્ડ મેળવવા માટેનો મુખ્ય માપદંડ એ છે કે દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી અંતર્ગત તેનો સમાવેશ ગરીબી રેખા નીચે થયેલો હોવો જોઇએ.

BPL થી થતા લાભ

BPL લીસ્ટમાં નામ આવવાથી નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.

  • જે લોકોનું નામ BPL list યાદીમાં હોય તેમને સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓનો લાભ મળે છે.
  • દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફીસીયલ વેબસાઈટ દ્વારા બીપીએલ યાદીમાં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
  • સરકાર RTE અંતર્ગત આપવામા આવતા એડમીશનમા પણ નિયત BPL સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
  • ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમા વધારાની મદદ મળશે. જેનાથી તેમના બાળકોને શિષ્યવૃતિની સાથે રોજગાર પણ મળી શકે છે.
  • BPL list માં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થશે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે, જેમાં ઘઉં, ચોખા, કઠોળ અને તેલ વગેરેનો સમાવેશ થાય છે.
  • બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
  • દેશના ખેડૂતને BPL ધારક હોવાનો લાભ વિવિધ યોજનાઓમા મળે છે.
આ પણ વાંચો  ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ

BPL લીસ્ટમાં નામ કેમ ચેક કરવુ ?

તમારા ગામનુ BPL List ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ Socio Economic survey ની વેબસાઇટ ઓપન કરો.
  • https://ses2002.guj.nic.in/search_village.php લીંક પરથી પન સીધા આ વેબસાઇટ ઓપન કરી શકસો.
  • ત્યારબાદ તેમા તમારો જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
  • ત્યાયારબાદ તમે જે સ્કોરનુ લીસ્ટ જોવા માંગો છો તે સીલેકટ કરો.
  • Submit બટન પર ક્લીક કરતા તમારા ગામનુ લીસ્ટ બતાવશે.

નવું રેશન કાર્ડ લિસ્ટ ચેક કરવાની પ્રક્રિયા

  • nfsa.gov.in વેબ પોર્ટલ ખોલો – રેશન કાર્ડના નામની યાદી ઓનલાઈન તપાસવા માટે, વ્યક્તિએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ એટલે કે NFSAની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આ માટે, તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં કોઈપણ ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર ખોલો અને સર્ચ બોક્સમાં nfsa.gov.in લખો. તમારી સુવિધા માટે, અમે આ વેબ પોર્ટલની સીધી લિંક અહીં આપી છે. આના દ્વારા તમે સીધા જ NFSA વેબસાઇટ પર જઈ શકશો.
  • રેશન કાર્ડ વિકલ્પ પસંદ કરો– NFSA ની સત્તાવાર વેબસાઇટ ખોલ્યા પછી, તમને સ્ક્રીનમાં ઘણા વિકલ્પો દેખાશે. આપણે રેશનકાર્ડના નામની યાદી જોવાની છે તેથી ઉપરના મેનુમાં રેશન કાર્ડ વિકલ્પ પસંદ કરો. પછી નીચે આપેલ સ્ટેટ પોર્ટલ્સ પરના રેશન કાર્ડની વિગતો પસંદ કરો.
  • તમારા રાજ્યનું નામ પસંદ કરો– આગળના પગલામાં તમે ભારતના તમામ રાજ્યોની યાદી જોશો. અહીં તમારે પસંદ કરવાનું રહેશે કે તમે કયા રાજ્યનું રેશન કાર્ડ નામની યાદી જોવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ બિહાર રાજ્યનું છે તો અહીં બિહાર પસંદ કરો. જો તમે બીજા રાજ્યના છો તો તમારે તમારા રાજ્યનું નામ પસંદ કરવાનું રહેશે.
  • તમારા જિલ્લાનું નામ પસંદ કરો– તમારા રાજ્યનું નામ પસંદ કર્યા પછી, તે રાજ્ય હેઠળના તમામ જિલ્લાઓની સૂચિ દેખાશે. અહીં તમારે તમારા જિલ્લાનું નામ પસંદ કરવાનું રહેશે.
  • ગ્રામીણ અથવા શહેરી રેશન કાર્ડ પસંદ કરો – જિલ્લો પસંદ કર્યા પછી, તમે ગ્રામીણ અને શહેરીનો વિકલ્પ જોશો. રેશનકાર્ડની યાદીમાં તમે જે વિસ્તારનું નામ જોવા માંગો છો તે વિસ્તાર પસંદ કરો, ગ્રામીણ કે શહેરી વિસ્તાર.
  • બ્લોકનું નામ પસંદ કરો- તમે પસંદ કરેલ જિલ્લા હેઠળ આવતા તમામ બ્લોકની યાદી દેખાશે. તમે અહીં જે બ્લોકમાં રહો છો તેનું નામ પસંદ કરો.
  • ગ્રામ પંચાયતનું નામ પસંદ કરો – બ્લોકનું નામ પસંદ કર્યા પછી, તેની હેઠળની તમામ ગ્રામ પંચાયતોની સૂચિ ખુલશે. અહીં તમે જે ગ્રામ પંચાયતમાં રહો છો તેનું નામ પસંદ કરો.
  • ગામનું નામ પસંદ કરો – ગ્રામ પંચાયત પસંદ કર્યા પછી, તેના હેઠળના તમામ ગામોની સૂચિ ખુલશે. અહીં તમારે તમારા ગામનું નામ પસંદ કરવાનું રહેશે.
આ પણ વાંચો  TAT (HS) પરિક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ફોર્મ ભરાશે

બીપીએલ લીસ્ટમાં નામ જોવાની લિંક

BPL રેશનકાર્ડ ધારકોનુ LIST 2024અહીં ક્લિક કરો
BPL સ્કોર જોવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment