Gujarat Gujcet 2023 હોલ ટીકીટ જાહેર, gujcet.gseb.org પરથી થશે ડાઉનલોડ

Gujarat Gujcet 2023 Hall Ticket : ધોરણ 12 સાયન્સમાં ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે gujcet 2023 ની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર થઈ ગઈ છે. Gujcet.gseb.org પરથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Gujcet 2023 હોલ ટીકીટ જાહેર, gujcet.gseb.org પરથી થશે ડાઉનલોડ
Gujarat Gujcet 2023 hall ticket

Gujarat Gujcet Hall ticket

ધોરણ12 સાયન્સ
બોર્ડGSHEB
hall tickets ડાઉનલોડ કરવા માટે વેબસાઈટWWW.Gujcet.gseb.org
પરીક્ષા તારીખ3/4/2023
સમય10-4

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડ દ્વારા Gujcet 2023 ની હોલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ Gujcet 2023ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ gseb ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ gujcet.gseb.org પરથી આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

Gujcet પરીક્ષા સમય

Gujcet 2023 ની પરીક્ષા ત્રણ એપ્રિલ 2023 ના રોજ યોજાવા જઈ રહી છે. પરીક્ષાનો સમય સવારના 10 વાગ્યા થી ચાર વાગ્યા સુધી વિવિધ સ્થળો ઉપર આ પરીક્ષા યોજવા જઈ રહી છે.

શું તમે ટ્રેનની પાછળ લગાડવામાં આવતા X ચિહ્ન વિશે જાણો છો ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ વિશે

તમારા નખનો આકાર કહેશે તમારી Personality વિશે

Steps To Download Gujcet 2023 hall ticket

ગુસ્સેટ 2023 ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે

  • સૌપ્રથમ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ Gujcet.gseb.org પર જાવ.
Gujcet.Gseb.org official website
  • ત્યારબાદ ગુજરાત Gujcet 2023 હોલ ટિકિટ લિંક પર ક્લિક કરો.
Gujcet Hall ticket 2023
  • ત્યારબાદ તમારી લોગીન ડિટેલ્સ ભરી સબમિટ બટન પ્રેસ કરો.
  • જે બાદ તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.
  • આ ટિકિટ તમે ડાઉનલોડ કરી હાર્ડ કોપી પ્રિન્ટ આઉટ કરી શકો.
x