ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી) ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી

તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ના કોલ લેટર આજ રોજ જાહેર થનાર છે.તારીખ 7/5/2023 ના યોજનાના તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહીતી નીછે આપેલ છે. નીચેની લીંક પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

તલાટી કોલ લેટર

સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 7/5/2023 ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.અગાઉ થોડા સમય પહેલા જ તલાટી કમ મંત્રીની પરીક્ષા માટેના કન્ફર્મેશન આપવાનું વિદ્યાર્થીઓને જણાવાયુ હતું જે બાદ ઘણી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે રસ દાખવ્યો. આવનારી 7/5/2023 ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપેલી છે. જ્યાં તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

તલાટી કમ મંત્રી કોલ લેટર જાહેર

જાહેરાત ક્રમાંક ૧૦ /૨૦૨૧-૨૦૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ૭ મે 2023 ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાવા જઈ રહી છે. જે માટેનો સમગ્ર કાર્યક્રમ પણ પંચાયત વિભાગ દ્વારા જાહેર કરેલ છે. જે માટે દરેક ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્ર એટલે કે હાજરી પત્રક કે કોલલેટર ડાઉનલોડ કરવા માટેની સૂચનાઓ પણ ઓજસની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે.

પરીક્ષા કાર્યક્રમ

જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામતારીખપરીક્ષાનો સમયકોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો સમય
૧૦/૨૦૨૧-૨૦૨૨તલાટી કમ મંત્રી૭/૦૫/૨૦૨૩૧૨:૩૦ થી ૧૩:૩૦૭/૦૫/૨૦૨૩ બપોરે ૧૨:૩૦ સુધી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કર્યા મુજબ જાહેરાત ક્રમાંક 10/2020-૨૦૨૧ સંવર્ગનું નામ ગ્રામ પંચાયત સેક્રેટરી જેની પરીક્ષા આગામી મે મહિનામાં સાત તારીખે રવિવારના રોજ યોજનાર છે. આ પરીક્ષાનો સમયગાળો 12:30 થી 1:30 વાગ્યા સુધી એટલે કે એક કલાકનો રહેશે. ઉમેદવારો એ પોતાના પ્રવેશપત્ર કે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તારીખ 27 4 2023 સુધી એટલે કે 11 દિવસ આપવામાં આવેલ છે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના કોલલેટર ઓફિસિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી લેવા. આ કોલ લેટર તમે ઓજાસની ઓફિસિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો  TAT (HS) ના ફોર્મ ભરવાના ચાલુ, ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

તલાટીની પરીક્ષા માટે ઉપયોગી માટીરીયલ

મિશન તલાટી ઓનલાઈન ટેસ્ટ ૯૦+ ટેસ્ટ

તલાટી પરીક્ષા માટે ઉપયોગી સ્ટડી માટીરીયલ

૪૦+ મોડેલ પેપર

તલાટીના જૂના પેપર

ઉમેદવાર જોગ સૂચના

આગામી સમયમાં યોજનાર તલાટી કમ મંત્રી ની પરીક્ષા અંગે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનમાં ઉમેદવાર જોગ ઘણી બધી સૂચનાઓ પણ આપવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

  • દરેક ઉમેદવારોએ કોલ લેટરની આગળ અને પાછળના ભાગે આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને અમલ કરવાનો રહેશે.
  • અગાઉ જે પણ વિદ્યાર્થીઓએ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઇન સંમતિ ફોર્મ ભરેલ છે તે વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા માટે લાયક થશે અને તે જ વિદ્યાર્થીઓ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
  • પરીક્ષા દરમિયાન કોલલેટરની નકલ અને પોતાની ઓળખના અસલ પુરાવા સિવાય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

તલાટી કમ મંત્રી પરીક્ષાના કોલ લેટર કંઈ રીતે ડાઉનલોડ કરવા ?

આગામી 7 તારીખે યોજનાર તલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ સુચના નીચે મુજબ આપવામાં આવેલ છે જેને ફોલો કરી તમે તમારી રીતે જ આ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

સ્ટેપ : ૧

સૌપ્રથમ ઓજસની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.

અહી ક્લિક કરો

સ્ટેપ : ૨

ત્યારબાદ Examination call letter પર જઈ View All પર ક્લિક કરો.

સ્ટેપ : ૩

ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરો.

સ્ટેપ : ૪

Select Job માથી જાહેરાત પસંદ કરો.

  • (ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
  • (iii) Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
  • (iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
  • (v) Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.
  • (vi) તમારો કન્ફર્મેશન નબર જાણવા માટે અહી ક્લિક કરો.
આ પણ વાંચો  ધોરણ ૧ થી ૮ સુધીની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત,વાંચો સંપૂર્ણ ન્યુઝ

આ રીતે તમે મંત્રીની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરી શકો છો આ માહિતી સારી લાગી હો તો અન્ય તલાટી મિત્રોને પણ ખાસ શેર કરવી

Leave a Comment