એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા 6329 જગ્યાઓ પર ભરતી જાહેર, અરજી ઓનલાઈન કરો: એકલવ્ય મોડલ રેસિડન્સિ સ્કૂલ દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પડી છે?
- કુલ 6329 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- TGT: 5660 Posts
- Hostel Warden (Male): 335 Posts
- Hostel Warden (Female): 334 Posts
લાયકાત શું જોઈએ?
- પોસ્ટ પ્રમાણે લાયકાત જોઈએ.
- વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
અનુભવ શું જોઈએ ?
- આ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
એપ્લિકેશન ફી
- TGT માટે : રૂ. 1500/-
- હોસ્ટેલ વોર્ડ્ન માટે : રૂ. 1000/-
પગાર કેટલો મળશે?
- TGT માટે : રૂ. 44,900 થી 1,42,400/-
- બીજા tgt માટે : રૂ. 35,400 થી 1,12,400
- હોસ્ટેલ વોર્ડન માટે : રૂ. 29,200 થી 92,300/-
અરજી કેવી રીતે કરવી?
- લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 18/08/2023