સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 03 જગ્યા પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- કેમિસ્ટની જગ્યા પર ભરતી બહાર પડી છે.
લાયકાત શું જોઈએ?
Holds Master’s Degree in Chemistry or Biochemistry or Microbiology or Dairy Chemistry or Food Technology, Food and Nutrition Or holds Bachelor’s of technology in Dairy/ Oil or Hols Degree in Veterinary Sciences from a University Established in India Law or is an associate of the institution of chemist (India) By examination in the section of food analysis conducted by the institution of chemist or any other equivalent qualification recognized and notified by the central government for such purpose.
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
- ઉમેદવારની વધુમાં વધુ ઉમર 35 વર્ષની હોવી જોઈએ.
- વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
પગાર કેટલો મળશે?
- રૂ. 22,000/-
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
- જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.
નોકરીનું સ્થળ
- સુરત, ગુજરાત
અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારને તેના ડૉક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ સરનામા પર મોક્લવાના રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
- છેલ્લી તારીખ : 19/08/2023