GPSC દ્વારા નાયબ સેક્સન અધિકારી (DySO), આદિજાતિ વિકાસ અધિકારી અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી, અરજી કરવા અહી ક્લિક કરો

GPSC દ્વારા નાયબ સેક્સન અધિકારી (DySO), આદિજાતિ વિકાસ અધિકારી અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી, અરજી કરવા અહી ક્લિક કરો: GPSC દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

gpsc recruitment 2023

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

 • કુલ 221 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

 • આસિસ્ટન્ટ પ્રોફેસર – જનરલ મેડિસિન: 08
 • મદદનીશ પ્રોફેસર – ટી.બી. અને છાતી: 04
 • મદદનીશ પ્રોફેસર – ઓર્થોપેડિક્સ: 15
 • મદદનીશ પ્રોફેસર – રેડિયોથેરાપી: 05
 • મદદનીશ પ્રોફેસર – ઈમરજન્સી મેડિસિન: 05
 • મદદનીશ પ્રોફેસર – કાર્ડિયોલોજી: 04
 • મદદનીશ પ્રોફેસર – નેફ્રોલોજી: 05
 • મદદનીશ પ્રોફેસર – ન્યુરોલોજી: 05
 • મદદનીશ પ્રોફેસર – યુરોલોજી: 06
 • મદદનીશ પ્રોફેસર – ન્યુરોસર્જરી: 02
 • આસિસ્ટન્ટ પ્રોફેસર – પીડિયાટ્રિક સર્જરી: 02
 • આસિસ્ટન્ટ પ્રોફેસર – પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી: 03
 • મદદનીશ પ્રોફેસર – મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી: 01
 • આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-2: 26
 • કાયદા અધિકારી, ગુજરાત દવા સેવા, વર્ગ-2: 02
 • નાયબ વિભાગ અધિકારી, વર્ગ-III (સચિવાલય): 120
 • નાયબ વિભાગ અધિકારી, વર્ગ-III (GPSC): 07
 • મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર), વર્ગ-1: 01

લાયકાત શું જોઈએ?

 • લાયકાતની માહિતી માટે ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

 • ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યુ પછી કરવામાં આવશે.

ભરતી માટે વયમર્યાદા

 • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
 • લાયકાતમાં છૂટછાટ અને વયમર્યાદા અંગેની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો  AMC માં 1027 જગ્યા પર ભરતી 2023, અરજી ઓનલાઈન કરવી

અરજી કઈ રીતે કરવાની રહેશે?

 • પ્રત્યેક ઉમેદવારને અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ અરજી ઓનલાઈન ઉમેદવારો નીચે આપેલી લિંક પરથી કરી શકે છે.

મહત્વની તારીખ

 • ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 15-07-2023
 • ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 30-07-2023

મહત્વની લિંક

નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો

Leave a Comment