જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદી જુદી 46 જગ્યા પર ભરતીની જાહેરાત

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

પોસ્ટનું નામ અને જગ્યા

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતીની સત્તાવાર જાહેરાત કરેલ છે તેમાં જણાવ્યા મુજબ ઇન્સ્પેક્ટર, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ ઓફિસર, ફૂડ સેફ્ટી ઓફિસર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ઓવરશિયર, નાયબ એકાઉન્ટન્ટ, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે પદો પર ભરતી યોજાશે.

ટોટલ પોસ્ટ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ભરતી નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કુલ 46 પદો પર ભરતી યોજાશે. તેમાં જણાવ્યા મુજબ ઇન્સ્પેક્ટર ના 3 પદો, નાયબ એકાઉન્ટન્ટ ના 2 પદ, નાયબ કાર્યપાલક ઇજનેર ના 3, આસિસ્ટન્ટ ઇજનેરના 6, ઓવરસીયરના 8, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ના 3, ફૂડ સેફ્ટી ઓફિસરના 2, સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ડ ઓફિસરના 16 તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ના 3 પદો પર ભરતી યોજાશે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેણે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અને અનુસ્નાતક હોવો જોઈએ.

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવારોની જૂનાગઢ મહાનગરપાલિકા આયોજિત આ ભરતીમાં પસંદગી થશે તો તેમને માનસિક ₹19,950 થી ₹38,090 સુધીનો પગાર આપવામાં આવશે. અને જુદા જુદા પદ માટે જુદું જુદું પગાર ધોરણ નક્કી કરેલ છે જેની માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

અરજી કેવી રીતે કરવી?

  • જે કોઈ ઉમેદવાર આ ભરતી કરવાની છે તો તેને ઓનલાઈન મધ્યમાં અરજી ફોર્મ ભરવાનું છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.
  • તેના હોમપેજ પર ભરતી માટેની માહિતી આપેલી હશે તે જુઓ.
  • એપ્લાય નાઉ ઉપર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ કરો.
આ પણ વાંચો  ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) માં ભરતી, કુલ 232 જગ્યાઓ પર ભરતી

અરજી કરવાની છેલ્લી તારીખ

  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે.

મહત્વની લિંક

Leave a Comment