ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) માં ભરતી, કુલ 232 જગ્યાઓ પર ભરતી

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) માં ભરતી, કુલ 232 જગ્યાઓ પર ભરતી: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા એંજીનિયર, ઓફિસર અને અકાઉંટ ઓફિસરની 232 ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

કુલ જગ્યાઓ

  • 232 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • પ્રોબેશનરી એંજીનિયર : 205 પોસ્ટ
  • પ્રોબેશનરી ઓફિસર : 12 પોસ્ટ
  • પ્રોબેશનરી એકાઉન્ટ ઓફિસર : 15

લાયકાત શું જોઈએ?

  • પ્રોબેશનરી એંજીનિયર : ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન / ઇલેક્ટ્રોનિક્સમાં AICTE માન્ય કોલેજોમાંથી B.E / B.Tech / B.Sc એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન
  • પ્રોબેશનરી ઓફિસર : MBA/MSW/PG ડિગ્રી/પીજી ડિપ્લોમા (બે વર્ષ) માનવ સંસાધન વ્યવસ્થાપન/ઔદ્યોગિક સંબંધો/કર્મચારી વ્યવસ્થાપન AICTE માન્ય કોલેજો/યુનિવર્સિટીઓમાંથી. SC/ST/PwBD ઉમેદવારો ઉપરોક્ત ડિગ્રી/શિસ્તમાં પાસ વર્ગ સાથે અરજી કરવા પાત્ર છે.
  • પ્રોબેશનરી અકાઉંટ ઓફિસર : ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા / ઈન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા તરફથી CA/CMA ફાઈનલ.
  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ન્યૂનતમ ઉંમર: 25 વર્ષ
  • મહતમ વય મર્યાદા: 30 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ થશે.

એપ્લિકેશન ફી

  • GEN/EWS/OBC (NCL) ઉમેદવારો માટે: રૂ. 1180/- (રૂ. 1000/- GST અરજી ફી)
  • SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે: શૂન્ય
  • ચુકવણી મોડ: ઓનલાઈન દ્વારા

જોબ લોકેશન

  • બેંગ્લોર (કર્ણાટક), ગાઝિયાબાદ (યુપી), પુણે (મહારાષ્ટ્ર), હૈદરાબાદ (તેલંગાણા), ચેન્નાઈ (તામિલનાડુ), માછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ) પંચકુલા (હરિયાણા), કોટદ્વારા (ઉત્તરાખંડ) અને નવી મુંબઈ (મહારાષ્ટ્ર)

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

ઉમેદવારો કે જેઓ લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે અને જેમની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી છે તેઓને કમ્પ્યુટર આધારિત કસોટી માટે કામચલાઉ રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. કમ્પ્યુટર આધારિત કસોટીમાં પ્રદર્શનના આધારે, ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે કામચલાઉ રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. કોમ્પ્યુટર આધારિત કસોટી અને ઇન્ટરવ્યુ બંનેમાં ઉમેદવારના પ્રદર્શનના આધારે પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો  જનરલ હોસ્પિટલ નડીઆદ દ્વારા વિવિધ જગ્યા પર ભરતી

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 04-10-2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 28-10-2023

મહત્વની લિંક

Leave a Comment