સશસ્ત્ર સીમા બળ (SSB) માં 272 GD કોન્સટેબલની ભરતી, અરજી ઓનલાઈન કરવી

સશસ્ત્ર સીમા બળ એટલે કે (SSB) દ્વારા કોન્સટેબલની 272 ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

કુલ જગ્યા

 • 272 જગ્યા પર ભરતી બહાર પડી છે.

પોસ્ટનું નામ

 • કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) : 272 જગ્યાઓ

લાયકાત શું જોઈએ?

 • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

ઉમર ધોરણ

 • લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
 • મહત્તમ વય મર્યાદા: 23 વર્ષ
 • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.

એપ્લિકેશન ફી

 • UR/OBC/EWS કેટેગરી માટે: રૂ.100/-
 • SC/ST અને ગર્લ્સ ઉમેદવારો માટે: નો એપ્લિકેશન ફી
 • પેમેન્ટ કઈ રીતે કરવું: ઓનલાઈન

મહત્વની તારીખ

 • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 21-10-2023 (10:00 કલાક.)
 • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30 દિવસની અંદર

અરજી કઈ રીતે કરવી?

 • આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે.

મહત્વની લિંક

Leave a Comment