GPSSB તલાટી અને જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ જાહેર, અહીથી ચેક કરો તમારું પરિણામ: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હત અને જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. આ પરીક્ષાનું રિઝલ્ટ આજે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જે તમે નીચેની લિન્ક દ્વારા ચેક કરી શકો છો.

આ પરીક્ષા રાજ્યના 3,000 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પેપર ખૂબ જ ટફ હતું તેથી ઘણા વિધ્યાર્થીઑએ બોર્ડ સામે પોતાનો રોષ પણ ઠરવ્યો હતો.
GPSSB તલાટી કમ મંત્રી પરિણામ 2023
GPSSB તલાટી પરિણામ 2023: તલાટી કટ-ઓફ 2023 સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ થયું છે. પરિણામ પીડીએફ ફોર્મેટમાં પ્રકાશિત કરવામાં આવી છે, ઉમેદવારોએ લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ, દસ્તાવેજ ચકાસણી અને મેરિટ લિસ્ટ સહિત શ્રેણીબદ્ધ તબક્કામાંથી પસાર થવું પડશે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ તેમના પરિણામો ઓનલાઈન જોઈ શકે છે. વિદ્યાર્થીઓ ફક્ત થોડા સરળ પગલાઓનું પાલન કરી અને તેમનું રિઝલ્ટ જોઈ શકે છે.
GPSSB જુનિયર ક્લાર્ક/ તલાટી મેરિટ લિસ્ટ 2023 PDF
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ 16મી જૂન 2023 ના રોજ GPSSB જુનિયર ક્લાર્ક મેરિટ લિસ્ટ પણ બહાર પાડ્યું છે. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ હવે GPSSB વેબસાઇટ પરથી તેમના ગુણ ચકાસી શકે છે. લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો હવે નીચે શેર કરેલી સીધી લિંક પર ક્લિક કરીને GPSSB જુનિયર ક્લાર્ક / તલાટી મેરિટ લિસ્ટ પરથી તેમના માર્કસ ચકાસી શકે છે.
તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષામાં હાજરી આપનાર ઉમેદવારો માટે GPSSB જુનિયર ક્લાર્ક પરિણામ અને GPSSB તલાટી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 9.53 લાખ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોર્ડે તમામ વિદ્યાર્થીઓના અંતિમ ઉત્તરવહી અને માર્કસ અપલોડ કર્યા છે.
તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ કેવી રીતે જોવું?
- GPSSB ની સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પર જાઓ
- ‘નવીનતમ અપડેટ વિભાગ પર ક્લિક કરો;
- હવે, ‘જુનિયર ક્લાર્ક પરિણામ’ અને ‘ગામ પંચાયત સચિવ પરિણામ’ પર જાઓ
- GPSSB પરિણામ PDF ડાઉનલોડ કરો
- તમારો રોલ નંબર/સીટ નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- તમારું પરિણામ તપાસો
GPSSB તલાટી/ જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ આન્સર કી 2023
આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવી છે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.
મહત્વની લિંક
પરિણામ જોવાની લિંક 1 | અહીં ક્લિક કરો |
પરિણામ જોવાની લિંક 2 | અહીં ક્લિક કરો |
તલાટી મંત્રી પ્રોવિઝનલ મેરીટ | અહી ક્લિક કરો |
તલાટી મંત્રી ફાઇનલ આન્સર કી | અહી ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ મેરીટ | અહી ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક ફાઇનલ આન્સર કી | અહી ક્લિક કરો |