રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT હાયર સેકન્ડરી પરીક્ષા (TAT-2) કટ ઓફ અને રિઝલ્ટ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT હાયર સેકન્ડરી પરીક્ષા (TAT-2) કટ ઓફ અને રિઝલ્ટ જાહેરરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 6/8/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2023 ની પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે ઉમેદવારોએ સદ્રહુ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ પરથી જોઈ શકાશે.

રિઝલ્ટ કેવી રીતે જોવું?

ઉમેદવારો તેમના TAT ઉચ્ચતર માધ્યમિક પરિણામ ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાંને અનુસરી શકે છે. આ પરિણામ ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તમારી સાથે લઈ જવી જોઈએ.

  • સૌ પ્રથમ, SEBofficial વેબસાઈટ: sebexam.org પર જાઓ
  • નોટિસ બોર્ડ પરથી, “SEB TAT ઉચ્ચતર માધ્યમિક પરિણામ” પર ક્લિક કરો.
  • આગળ, તમારો “કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ” ભરો અને “પરિણામ જુઓ” બટન પર ક્લિક કરો.
  • થઈ ગયું! તમારું પરિણામ પોપ-અપ વિન્ડો પર લોડ થઈ રહ્યું છે. (ખાતરી કરો કે તમે sebexam.org પરથી પોપ-અપ સક્ષમ કર્યું છે)
  • છેલ્લે, A4 સાઈઝ પેજ પર તમારું પરિણામ પ્રિન્ટ કરો.

રિઝલ્ટ જોવા માટેની લિંક

SEB TAT Higher Secondary Result 2023 :Click Here

આ પણ વાંચો  India Post GDS Merit List PDF 2024: Check Result Update Here

Leave a Comment