SBI માં ભરતી જાહેર, અરજી કરવા અહી ક્લિક કરો

SBI માં ભરતી જાહેર, અરજી કરવા અહી ક્લિક કરો: SBI દ્વારા ઓફિસરની જગ્યા પર ભરતી બહાર પડી છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઇએ. ભરતી વિશેની લાયકાત, ઉમર ધોરણ, પગાર, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપેલી છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યોગ્યતાની તારીખે પોસ્ટ માટે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો (એસાઈનમેન્ટ વિગતો, આઈડી પ્રૂફ, ઉંમરનો પુરાવો, અનુભવ વગેરે) અપલોડ કરવાના રહેશે, જે નિષ્ફળ જશે તો તેમની અરજી/ઉમેદવારીને શોર્ટલિસ્ટિંગ/ઈન્ટરવ્યૂ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

કુલ કેટલી જગ્યા પર ભરતી છે?

  • કુલ 01 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઈ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે?

  • સિનિયર વાઈસ પ્રેસિડેંટ ની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

લાયકાત શું જોઈએ?

PGDM/ PGDBM/ MBA / અથવા તેનાથી સમકક્ષ માન્યયુનિવર્સિટી / કોલેજમાં ફાયનાન્સ વિશેષતા

નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે?

  • કોર્પોરેટ સેકટર, મુંબઈ

દરમહિને પગાર કેટલો આપવામાં આવશે?

  • જાહેરાત વાંચો.

ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

  • ઉમેદવારને સૌપ્રથમ શોર્ટલિસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ તેને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, પછી તેની મેરીટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારો SBI ની ઓફિશિયલ વેબસાઇટ https://www.sbi.co.in/careers અને https://bank.sbi/careers પર અરજી કરી શકે છે.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • 40 થી 45 વર્ષ

મહત્વની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થઈ છે? : 25/08/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? : 07/09/2023

મહત્વની લિંક

1 thought on “SBI માં ભરતી જાહેર, અરજી કરવા અહી ક્લિક કરો”

Leave a Comment