ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં ભરતી

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં ભરતી: ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?

  • કુલ 05 જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • લોન કમ રિકવરી ઓફિસર : 01 જગ્યા
  • લીગલ ઓફિસર : 01 જગ્યા
  • IT કમ સાયબર સિક્યુરિટી ઓફિસર : 01 જગ્યા
  • માર્કેટિંગ ઓફિસર : 01 જગ્યા
  • એગ્રીકલ્ચર ઓફિસર : 01 જગ્યા

લાયકાત શું જોઈએ?

  • ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ

અનુભવ શું જોઈએ ?

બેંકિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો સિનિયર અથવા મિડલ લેવલ ઓફિસરનો જે તે જગ્યાનો અનુભવ. બેંકિંગ ક્ષેત્રમાથી નિવૃત થયેલ કર્મચારીઑને અગ્રિમતા આપવામાં આવશે.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

એપ્લિકેશન ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવેલી નથી.

ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?

  • જો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોનું સિલેક્ષન વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા થશે.

નોકરીનું સ્થળ

  • નડીઆદ, ગુજરાત

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારને તેના ડૉક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ સરનામા પર મોક્લવાના રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં

Leave a Comment