માત્ર ૩૦ રુપિયાનો આ સરકારી કંપનિનો શેર ૨૦ દિવસમા ૧૨૦ સુધી પહોચયો , રોકાણકારોને કરી દિધા માલામાલ

શેરબજારમાં રોકાણ કરનારાઓને તાજેતરમાં શેર બજારમાંથી ખૂબ જ સારું રિટર્ન મળી રહ્યું છે. મોટાભાગની સરકારી કંપનીઓના શેર માત્ર ટૂંકાગાળાના સમયમાં જ બે થી ત્રણ ગણા જેટલા થઈ ગયા છે. આવા સમયે તાજેતરમાં જ લીસ્ટ થયેલો સરકારી કંપનીનો એક શેર પણ માત્ર 20 દિવસમાં ચાર ગણો થઈ ગયો છે. તાજેતરમાં આઇપીઓની પુર બહાર ચાલી રહી છે … Read more